શ્રી કૃષ્ણ ના 108 નામ (108 Names of Shri Krishna in Gujarati, Free PDF)

Gujarati English

શ્રી કૃષ્ણ ના 108 નામ (108 Names of Shri Krishna in Gujarati, Free PDF)

અમારા બ્લોગ Gujarati English પર આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય જોવા જઈ રહ્યા છીએ જેનું નામ “શ્રી કૃષ્ણ ના 108 નામ અને તેનો અર્થ (108 Names of Shri Krishna and Their Meaning)” છે. તમે બીજે ઘણી જગ્યાએ પણ સર્ચ કર્યું હશે, પરંતુ તમને આવી ઉપયોગી અને સચોટ માહિતી ક્યાંય નહીં મળે.

અમારા બ્લોગ માં તમને મોટા ભાગ ની બધી માહિતી મુખ્યત્વે ગુજરાતી માં મળશે, પણ ઘણી માહિતી તમને ઇંગ્લિશ અને હિન્દી માં પણ જોવા મળશે. આવીજ અવનવી ઉપીયોગી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત જરૂર લેતા રહો. તમને કઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી અને ઇમેઇલ દ્વારા અમને કહી શકો છો. અને ચોક્કસ તમારા પ્રશ્ન નો ઉત્તર ટૂંક સમય માં આપીશું.

Must Read- ભગવાન શિવ ના 108 નામ (108 Names of Shiv in Gujarati With PDF)

શું તમને ખબર છે? “ભગવાન શ્રી કૃષ્ણ ના 108 નામ” અને તેનો અર્થ- કૃષ્ણ નામાવલી (Did You Know “108 Names of Shri Krishna” in Gujarati)

હિન્દુ સંસ્કૃતિ માં મોટા ભાગના લોકો માં ભગવાન શ્રી કૃષ્ણ ખુબ લોકપ્રિય હોય છે. બાળકો થી માંડી ને વૃદ્ધ સુધી ના બધા લોકો ભગવાન શ્રી કૃષ્ણ ના ભક્ત હોય છે, અને તેમની પૂજા પણ કરતા હોય છે.

પણ મને એક ખાતરી છે, કે એમાંથી મોટા ભાગના લોકો ને શ્રી કૃષ્ણ ના 108 નામ વિષે સંપૂર્ણ માહિતી નહિ હોય. તમે ક્યાંક ને ક્યાંક તો આ બધા ના જરૂર સાંભળ્યા હશે, પણ તમને ખબર નહિ હોય કે આ શ્રી કૃષ્ણ ના 108 નામ માનુ એક છે. અને તેનો અર્થ શું થાય છે.

શ્રી કૃષ્ણ ના 108 નામ (108 Names of Shri Krishna in Gujarati)
શ્રી કૃષ્ણ ના 108 નામ (108 Names of Shri Krishna in Gujarati)

“કૃષ્ણ” હિન્દુ ધર્મમાં મુખ્ય દેવ માનવા મા આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુના આઠમા અવતાર તરીકે અને ભારત માં બધા હિન્દૂ લોકો દ્વારા પૂજાય છે. તે સંરક્ષણ, કરુણા, માયા અને પ્રેમના દેવ તરીકે પણ ઓળખાય છે, અને ભારતીય હિન્દૂ સંસૃતિ માં સૌથી લોકપ્રિય અને વ્યાપકપણે પૂજવામા આવે છે.

કૃષ્ણનો જન્મદિવસ દર વર્ષે ભારત અને વિશ્વ્ માં બધા હિન્દુ લોકો દ્વારા જન્માષ્ટમી પર હિન્દુ કેલેન્ડર મુજબ ઉજવવામાં આવે છે, જે દર વર્ષે ઓગસ્ટ મહિના ના અંતમાં અથવા ગુજરાતી કેલેન્ડર મુજબ શ્રાવણ માસ મા આવે છે.

Must Read- Shri Krushn Namavali PDF (શ્રી કૃષ્ણ નામાવલી PDF) (Offline)

ભગવાન શ્રી કૃષ્ણ ના 108 નામ અને તેના અર્થ (108 Names of Shri Krishna in Gujarati and It’s Meaning)

શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના 8 માં અવતાર માના એક અવતાર છે, અને તેમના દ્વારા શ્રીમદ્ ભાગવત ગીતાનો ઉપદેશ આખા વિશ્વમાં મળ્યો. શ્રી કૃષ્ણ ના એક નહીં પણ ઘણાં નામ છે, જેના વિષે તમને કદાચ ખબર નહિ હોય. લોકો નું એવું પણ માનવું છે, કે કોઈ પણ ચંદ્રગ્રહણ દરમિયાન શ્રી કૃષ્ણના 108 નામનો જાપ કરવાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.

  1. આદિત્ય- અદિતિ દેવીનો પુત્ર.
  2. નિરંજન- સૌથી શ્રેષ્ઠ.
  3. મોહન- તે જે બધાને આકર્ષિત કરે છે.
  4. વિશ્વામૂર્તિ- સંપૂર્ણ બ્રહ્માંડનું સ્વરૂપ.
  5. વૃષ્પર્વ- ધર્મના ભગવાન.
  6. શ્રીકાંત- અદભૂત સૌન્દર્યનો સ્વામી.
  7. જ્યોતિરાદિત્ય- જેની પાસે સૂર્યની તેજ છે.
  8. અર્ધચંદ્રાકાર- જેનો આકાર નથી.
  9. સ્વર્ગપતિ- સ્વર્ગનો રાજા.
  10. કેશવ- જેની પાસે લાંબા, કાળા વાળ છે.
  11. હરિ- પ્રકૃતિના ભગવાન.
  12. આદેવ- દેવતાઓના દેવ
  13. સુમેધ- સર્વ
  14. અનંતા- અનંત દેવ.
  15. જગતગુરુ- બ્રહ્માંડના ગુરુ.
  16. સદ્ગુણ- શુદ્ધ વ્યક્તિત્વ.
  17. શ્યામસુંદર- શ્યામ રંગમાં પણ સુંદર દેખાતી.
  18. સુદર્શન- રૂપ વાન.
  19. બાલ ગોપાલ- ભગવાન શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ.
  20. જયંતા- બધા દુશ્મનોને પરાજિત કરનાર.
  21. માધવ- જ્ઞાન નો ભંડાર.
  22. નારાયણ- બધાં ને શરણ આપનાર.
  23. જ્ઞાનેશ્વર- સર્વ જ્ઞાની દેવ.
  24. વિશ્વરૂપ- બ્રહ્માંડના લાભ માટે સ્વરૂપ ધારણ કરનાર એક દેવ.
  25. લક્ષ્મીકાંત- દેવી લક્ષ્મીના દેવતા.
  26. શાંતાહ- શાંત ભાવના ધરાવનાર દેવ.
  27. પ્રજાપતિ- સર્વ જીવોનો ભગવાન.
  28. પરબ્રહ્મ- સંપૂર્ણ સત્ય.
  29. વિશ્વદક્ષિણા- કુશળ અને કાર્યક્ષમ દેવ.
  30. વૈકુંથનાથ- સ્વર્ગનો રહેવાસી.
  31. જગન્નાથ- આખા બ્રહ્માંડના દેવ.
  32. ત્રિવિક્રમા- ત્રણેય વિશ્વનો વિજેતા.
  33. મદન- પ્રેમનું પ્રતીક.
  34. કૃષ્ણ- શ્યામ રંગ.
  35. અનાયા- જે દેવ નો કોઈ માલિક નથી.
  36. પુરુષોત્તમ- સૌથી શ્રેષ્ઠ માણસ.
  37. ગોવિંદા- ગાય, પ્રકૃતિ, જમીનનો પ્રેમી દેવ.
  38. પદ્મનાભ- જેની પાસે કમળ આકારની નાભિ છે.
  39. સુરેશમ- બધા જીવોનો ભગવાન.
  40. સહસ્ત્ર પ્રકાશ- હજાર આંખોવાળા દેવ.
  41. મનમોહન- એક દેવ જે બધાને મોહિત કરે છે.
  42. અનંતજિત- હંમેશા વિજયી દેવ.
  43. પદ્મહસ્તા- જેની પાસે કમળ જેવા હાથ છે.
  44. સનાતન- જેઓ ક્યારેય સમાપ્ત થવાના નથી.
  45. અમૃત- જેનું સ્વરૂપ અમૃત જેવું છે.
  46. સત્યના શબ્દો- જેઓ હંમેશા સત્ય કહે છે.
  47. યોગીનપતિ- યોગીઓનો ભગવાન.
  48. વિશ્વાત્મા- બ્રહ્માંડનો આત્મા.
  49. જગદીશા- સર્વનો રક્ષક.
  50. પરમાત્મા- સર્વ જીવોનો દેવ.
  51. કરુણાત્મક- કરુણા નો ભંડાર.
  52. મનોહર- ખૂબ જ સુંદર દેખાવવાળા દેવ.
  53. ચતુર્ભુજ- ચાર ભુજા સાથેના દેવ.
  54. કંજલોચન- જેની આંખો કમળ જેવી હોય છે.
  55. આનંદ સાગર- જે એક દયાળુ દેવ છે.
  56. જનાર્દન- એક દેવ જે બધાને વરદાન આપે છે.
  57. યાદવેન્દ્ર- યદવ વંશનો વડા.
  58. મધુસુદન- જેણે મધ રાક્ષસોનો વધ કર્યો.
  59. વિશ્વકર્મા- બ્રહ્માંડનો સર્જક.
  60. અદભુત- અદભુત ભગવાન શ્રી કૃષ્ણ.
  61. સર્વેશ્વર- બધા દેવતાઓ થી ઉચ્ચ દેવ.
  62. દ્વારકાધીશ- દ્વારકાના શાસક.
  63. દાનવેન્દ્રો- વરદાન આપનાર દેવ.
  64. લોકધ્યક્ષ- ત્રણ જગતનો સ્વામી.
  65. બાલી- સર્વ શક્તિમાન.
  66. અજય- જીવન અને મૃત્યુ ના અંતર નો વિજેતા.
  67. રવિલોચન- જેની આંખ સૂર્ય જેવું તેજ ધરાવે છે.
  68. અચ્યુત- અચૂક ભગવાન કે જેણે ક્યારેય ભૂલ કરી નથી.
  69. દયાનિધિ- એક દેવ જે સર્વ પર દયાળુ છે.
  70. કામસંતાક- જેણે કંસનો વધ કર્યો.
  71. અનાદિહ- જે પ્રથમ દેવ છે.
  72. યોગી- સૌના મુખ્ય ગુરુ.
  73. અક્ષરા- અવિનાશી દેવ.
  74. પાર્થસારથિ- અર્જુનનો સારથિ.
  75. શ્રેષ્ટ- મહાન.
  76. મહેન્દ્ર- ઇન્દ્રના દેવ.
  77. મોર- દેવ જે તાજ પર મોરના પીંછા પહેરે છે.
  78. નિર્ગુણ- જેમાં કોઈ ગુણ નથી.
  79. સહસ્રપત- જેની પાસે હજારો પગ છે.
  80. અવયુક્ત- રૂબી જેવા સાફ વર્ણ વાળા દેવ.
  81. મુરલી- વાંસળી વગાડનાર દેવ.
  82. અજન્મ- જેની શક્તિ અમર્યાદિત અને અનંત છે.
  83. બિશપ- ધર્મના દેવ.
  84. અનિરુદ્ધ- જેને રોકી શકાતો નથી.
  85. ગોપાલ- ગાયો ચારતો ગોવાળ.
  86. વાસુદેવ- જે વિશ્વ માં બધીજ જગ્યા એ હાજર છે.
  87. મુરલીધર- જે મુરલી વગાડે છે.
  88. ઉપેન્દ્ર- ઇન્દ્રના ભાઈ.
  89. ગોપાલપ્રિયા- ગૌરક્ષકોનો પ્રિય.
  90. શ્યામ- જેઓ શ્યામ રંગ ધરાવે છે.
  91. સાક્ષી- બધા દેવતાઓનો સાક્ષી
  92. મુરલી મનોહર- એક જે મુરલી વગાડી સૌને મોહિત કરે છે.
  93. દેવાધિદેવ- દેવતાઓ નો દેવ.
  94. કમલનાથ- દેવી લક્ષ્મીના દેવ.
  95. નંદ ગોપાલ- નંદ ના પુત્ર.
  96. સર્વજન- બધુ જાણવું.
  97. અચલા- પૃથ્વી.
  98. સત્યવત- શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા દેવ.
  99. હિરણ્યગર્ભ- સૌથી શક્તિશાળી સર્જક.
  100. ઋષિકેશ- બધી ઇન્દ્રિયો આપનાર.
  101. દેવકીનંદન- દેવકીના પુત્ર.
  102. વિષ્ણુ- ભગવાન વિષ્ણુનું સ્વરૂપ.
  103. સહસ્રજિત- હજારો પર વિજેતા હાસિલ કરનાર.
  104. કમલનાયણ- જેની આંખો કમળ જેવી હોય છે.
  105. પરમ પુરુષ- શ્રેષ્ઠ વ્યક્તિત્વ સાથેનો એક દેવ.
  106. દેવેશ- દેવનો પણ ભગવાન.
  107. અપરાજિત- જેને પરાજિત કરી શકાતા નથી.
  108. સર્વપાલક- જે બધાને પાળે છે.

શ્રી કૃષ્ણ ના ભાઈ અને બેહનો ના નામ (Names of Shri Krishna’s brothers and sisters)

  1. બલારામ (ભાઈ)- Balarama (brother)
  2. સુભદ્રા (બહેન)- Subhadra (sister)
  3. યોગમાયા (બહેન)- Yogmaya (sister)

Must Read- ભગવાન શિવ ના 108 નામ (108 Names of Shiv in Gujarati With PDF)

FAQ

ભગવાન શ્રી કૃષ્ણ ના નામ કેટલા નામ છે?

અહીં તમને 108 નામ દર્શાવેલા છે, આ સિવાય પણ ઘણા નામ છે.

શ્રી કૃષ્ણ ભગવાન ના કેટલા પુત્ર અને પુત્રી હતા?

શ્રી કૃષ્ણ ભગવાન ને પ્રદ્યુમ્ન, સાંબા, ભાનુ અને ઘણા બાળકો હતા એવું માનવામાં આવે છે.

કૃષ્ણ ના શંખ નું નામ શું છે?

ભગવાન શ્રી કૃષ્ણ ના શંખ નું નામ પંચજન્ય છે.

શ્રી કૃષ્ણ અને સુદામા ના ગુરુ કોણ હતા?

કૃષ્ણ અને સુદામા ના ગુરુ નું નામ રિષી સંદીપની હતું.

Also Read- Jay Aadhya Shakti Lyrics – Ambe Maa Ni Aarti. (જય આદ્યા શક્તિ આરતી લિરિક્સ)

ભગવાન શ્રી કૃષ્ણ વિશે થોડી ઉપયોગી માહિતી (Information About Lord Krishna)

કદાચ તમને ખબર હશે કે ચંદ્ર ગ્રહણ દરમિયાન પણ અનેક પ્રકારની નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. અને આ નકારાત્મક ઉર્જા મનુષ્યને પણ જરૂર અસર કરે છે. જો કે ઘણા દિવસો, જેમકે ચોમાસા માં મોટા ભાગે ચંદ્ર ગ્રહણ જોઇ શકાતું નથી.

જો તમે આ સમય દરમિયાન શ્રી કૃષ્ણના 108 નામોનો જાપ કરો છો, તો તમે તે નકારાત્મક ઉત્પન્ન થતી ઉર્જા થી બચી શકો છો અને તામ્ર ધારેલા કામ સફળ થાય છે. ઘણા લોકો નું માનવું છે કે કૃષ્ણ ના બધા નામ માં એક ચમત્કારી શક્તિ છુપાયેલી છે. આ નામો નું સ્મરણ કરતા આપણા શરીર માં પણ એક સાકરત્મક ઉર્જા નું વાહન થાય છે. અને થી આપણું મન પ્રફુલ્લિત અને શરીર સ્ફૂર્તિલું રહે છે.

ભગવાન શ્રી કૃષ્ણ ના 108 નામ અને તેના અર્થ (108 Names of Shri Krishna in Gujarati and It's Meaning)
ભગવાન શ્રી કૃષ્ણ ના 108 નામ અને તેના અર્થ (108 Names of Shri Krishna in Gujarati and It’s Meaning)

શ્રી કૃષ્ણના કન્હૈયા, શ્યામ, ગોપાલ, કેશવ, દ્વારકેશ અથવા દ્વારકાધીશ અને વાસુદેવ વગેરે નામો થી તો તમે કદાચ પરિચિત હશો, પણ બાકી ના નામ તમને ખબર નહિ હોય અને કૃષ્ણ ના ફક્ત આ જ નામ નથી, તેમના ઘણા બીજા નામો પણ મોજુદ છે. જો આપણે શ્રી કૃષ્ણ ના બધા નામોની વાત કરીએ, તો પૌરાણિક કથા અનુસાર, તેમના કુલ 108 નામ હયાત છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ ભગવાન શ્રીકૃષ્ણના આ 108 નામોની નિષ્ઠાપૂર્વક જાપ કરે, તો તેના જીવનની તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.

શ્રી કૃષ્ણનું સંપૂર્ણ વ્યક્તિત્વ અને જીવન માં કરેલા કામો આ નામો મા સમાયેલા છે. જેમ કે દરેક જણ જાણે છે, ભગવાન કૃષ્ણ એ તેમના જીવન માં ઘણી લીલાઓ કરી અને લોકો ને પ્રસન્ન કર્યા છે. મહાભારત જેવા મહાન ગ્રંથ મુજબ શ્રી કૃષ્ણને યુગ પુરુષ માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના બધા કર્મો દ્વારા તેમના અલગ અલગ નામ આપવામાં આવ્યા છે, અને તેમાં થી આપણને હજુ પણ ઘણું જીવન વિષે સીખવામાં મળે છે.

Summary

I hope “શ્રી કૃષ્ણ ના 108 નામ (108 Names of Shri Krishna)” article gives you information about a lord Shri Krishna. Hope you liked this article a lot and if you feel like making any corrections please comment and let us know, our team will correct the error soon.

Leave a Comment

gujarati-english-logo

In this website you can find Useful Information, Dictionary, Essay, Kids Learning, Student Material, Stories, Tech Updates, Suvichar and Full Form in Gujarati.

Contact us

Address- 17, Einsteinpalais, Friedrichstraße, Berlin Mitte, Berlin, Germany- 10117

gujaratienglish2020@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm