આપ સૌનું અમારા બ્લોગ ગુજરાતી ઇંગલિશ (Gujarati-English) માં સ્વાગત છે. તમને આ પેજ માં અમારી આ વેબસાઈટ વિષે થોડી જાણકરી મળશે. તમે આ પેજ વિઝિટ કર્યા પછી તમામ કેટેગરી વિષે સંપૂર્ણ જાણતા હશો અને જેથી તમને નેવિગેશન માં ખુબ સરળતા રહેશે.
Gujarati English
Gujarati-English.com વેબસાઈટ ના માધ્યમ થી તમે અવનવી માહિતી, રસપ્રદ તથ્યો, ટેક ઇન્ફોરમેશન, વાહટસએપ સ્ટેટ્સ, મોટીવેશનલ ક્વોટ્સ, વાર્તા, નોવેલ, નિબંધ, કવિતા વિષે ના ઉપડૅટ મુખત્વે ગુજરાતી માં અને ઘણી જાણકરી ઇંગલિશ માં મેળવી શકો છો.
તમને અહીં Dictionary ની એક વિશેષ કેટેગરી જોવા મળશે જ્યાં તમે કોઈ પણ અંગ્રેજી શબ્દ નો ગુજરાતી માં અર્થ જાણી શકશો. અમારી dictionary થોડી અલગ છે જ્યાં તમને ગુજરાતી અર્થ ની સાથે સાથે તે શબ્દ કે વાક્ય વિષે પુરી સમજણ આપવામાં આવશે અને તે શબ્દ વડે બનેલા થોડા ઉદાહરણ વાક્યો પણ આપેલા છે જેના દ્વારા તમે ઊંડાણપૂર્વક સમજણ મેળવી શકશો. આ સંપૂર્ણ dictionary તમને ગુજરાતી માં જોવા મળશે જેથી તમને સમજવામાં આસાની થાય.
Tech Updates
દિવસે અને દિવસે ટેક્નોલોજી નો વિકાસ થઇ રહ્યો છે સાથેજ આ સદી માં વિકાસપાત્ર સિદ્ધિ જોવા મળી છે. તમે હર એક દિવસ કૈક ને કૈક નવું જરૂર જોવા મળશે. તમારે પણ સાથે સાથે ચાલવું પડશે. માટે તમને આ કેટેગરી ટચનોલોજી ને સંબંધિત ઉપડૅટ મળતા રહેશે.
Important Information
આ શ્રેણી માં તમને ઘણા પ્રકાર ની માહિતી એક સાથે જોવા મળશે પણ બધી માહિતી તમારા માટે ઉપીયોગી ચોક્કસ પણે હશે. તમને અહીંયા અવનવી માહિતી મળશે જેમાં તમને ખુબ જ મજા આવશે અને આ બધી માહિતી સંપૂર્ણ પણે તમને પ્રાદેશિક ભાષા ગુજરાતી માં હશે.
Gujarati Status and Gujarati Thought
સોશિયલ મીડિયા અત્યારે બધા લોકો માટે એક લોકપ્રિય સાધન બની ગયું છે, ઘણી વાર તો તમને આ પ્લેટફોર્મ ની લોકો ને આદત પડી ગઈ હોય તેવું લાગે છે. આ શ્રેણી માં તમને તમારા એકાઉન્ટ માં અપલોડ કરવા સરસ ગુજરાતી સ્ટેટ્સ અને સારા વિચારો વાળા વાક્યો જોવા મળશે જે તમે ખુબ આસાની થી કોપી પેસ્ટ કરી અપલોડ કરી શકશો.
Gujarati Stories
અત્યારે લોકો ડિજિટલ યુગ તરફ વળી રહ્યા છે ખુબ ઓછા લોકો ચોપડીયો વાંચે છે અને કદાચ તમે પણ વાર્તા, નોવેલ અને બોધ કથા જેવી બૂક્સ નહીં વાંચતા હોય. પણ બાળકો ને હજી વાર્તાઓ ખુબ ગમે છે જેથી આમે અહીંયા ડિજિટલ માધ્યમ થી તમારા સુધી અવનવી વાર્તા પહોચાડશું.
Gujarati Poem
અત્યારે લોકો ડિજિટલ યુગ તરફ વળી રહ્યા છે ખુબ ઓછા લોકો ચોપડીયો વાંચે છે. પણ બાળકો ને હજી કવિતાઓ ખુબ ગમે છે જેથી આમે અહીંયા ડિજિટલ માધ્યમ થી તમારા સુધી અવનવી વાર્તા પહોચાડશું. તમને પથ્ય પુસ્તકો માં કવિતાઓ જોવા મળશે અને અહીં પણ અવનવા ઉપડૅટ જોવા મળશે.
Essay in Gujarati
જો તમે પણ એક વિદ્યાર્થી છો તો તમારે અભ્યાસ દરમિયાન ઘણા પ્રકાર ના નિબંધો લખવાના રહેશે અને જેના માટે તમને આ શ્રેણી માં અવનવા અને અલગ અલગ નિબંધો જોવા મળશે જેના દ્વારા તમે તમારો પોતાનો એક વિશિષ્ઠ નિબંધ લખી શકશો.
English to Gujarati Dictionary
Dictionary ની એક વિશેષ કેટેગરી જોવા મળશે જ્યાં તમે કોઈ પણ અંગ્રેજી શબ્દ નો ગુજરાતી માં અર્થ જાણી શકશો. અમારી dictionary થોડી અલગ છે જ્યાં તમને ગુજરાતી અર્થ ની સાથે સાથે તે શબ્દ કે વાક્ય વિષે પુરી સમજણ આપવામાં આવશે અને તે શબ્દ વડે બનેલા થોડા ઉદાહરણ વાક્યો પણ આપેલા છે જેના દ્વારા તમે ઊંડાણપૂર્વક સમજણ મેળવી શકશો. આ સંપૂર્ણ dictionary તમને ગુજરાતી માં જોવા મળશે જેથી તમને સમજવામાં આસાની થાય.
આપ સૌનો અહીંયા મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર અને આશા રાખું છું કે આવીજ રીતે ભવિષ્ય માં અહીં વિઝિટ કરતા રહેશો.જો તમારી આ વેબસાઈટ ને લાગતું કઈ સૂચન કે અભિપ્રાય હોય તો ચોક્કસ તમે અમને કોંટેક્ટ કરી શકો છો અમે જરૂર એ બાબત પાર ધ્યાન આપી તમને વળતો જવાબ આપીશું.