I Love You Meaning in Gujarati (આઈ લવ યુ નો ગુજરાતીમાં અર્થ)- 10 Best Sentence.

You can find here I love you meaning in Gujarati. It is very simple to find any words meaning in Gujarati and must read this article in detail.

નમસ્તે રીડર,  તમારી વેબસાઈટમાં સ્વાગત છે.  તમારો એક પ્રશ્ન હતો આઈ લવ યુ નો ગુજરાતીમાં અર્થ શું થાય? તેનો જવાબ તમને અહીં મળી જશે.  એટલું જ નહીં તે શબ્દ સાથે જોડાયેલી અન્ય બાબતો તેના અર્થ અને તેના ઉપયોગ દ્વારા બનેલા વાક્યો પણ તમને અહીં જોવા મળશે. 

કોઈ પણ શબ્દ શબ્દો વિશે સંપૂર્ણ જાણકારી મેળવવા માટે તમારે આખી પોસ્ટ વાંચવા ની રહેશે. ઇંગલિશ ભાષા ખૂબ સરળ છે, અને સાથે સાથે જ તેમાં શબ્દોનો વિશાળ ભંડાર પણ છે જેથી તમારે તેનો અર્થ પોતાની પાદેશિક ભાષા માં શીખવું પણ જરૂરી છે.

What is “I Love You Meaning in Gujarati” (આઈ લવ યુ નો ગુજરાતીમાં અર્થ શું થાય?)

આજે આપણે આઈ લવ યુ વાક્ય ( I Love You ) વિષે થોડી માહિતી મેળવીશુ. આ એક એવો શબ્દ નથી આ એક પૂરું વાક્ય છે જેમાં ત્રણ શબ્દો નો ઉપીયોગ કરેલો છે. આ વાક્ય નો પ્રયોગ તમે વારં વારં કોઈ પણ વિડિઓ કે ફિલ્મો માં જોયો હશે. જેમ કે તમને ખબર છે આ એક વાક્ય છે જે સામાન્ય અને રોજ ઉપીયોગી બને એવું વાક્ય છે. તો નીચે આપણે એનો પૂરો અર્થ અને તેના થોડા ઉદાહરણ વાક્યો જોશું જેમાં તમને વધુ ખબર પડશે.

Meaning in Gujarati
Meaning in Gujarati

I Love You (આઈ લવ યુ) – હું તને પ્રેમ કરું છુ (Hu Tane Prem Karu Chu)

ગુજરાતી માં અર્થ -I Love You Meaning in Gujarati

  • હું તને પ્રેમ કરું છુ
  • હું તને ચાહું છું

સાચું ઉચ્ચારણ – Proper Pronunciation

  • આઈ લવ યુ (aai lav yu)

સમાનાર્થી શબ્દ – Synonyms

  • હું તને ચાહું છું

I Like You – હું તમને પસંદ કરું છુ

I love You So Much – હું તમને ખુબ પ્રેમ કરું છુ

I Love You Too – હું પણ તને પ્રેમ કરું છું

I Miss You – હું તમને યાદ કરું છું

આ શબ્દ વિશે સામાન્ય માહિતી – General information about this term

જેમકે તમને હવે ખબર છે આ એક શબ્દ નથી પણ ત્રણ શબ્દ વડે બનેલું એક વાક્ય છે. જેનો ગુજરાતી માં અર્થ થાય છે કે હું તમને પ્રેમ કરું છું કે હું તને પ્રેમ કરું છું. જયારે તમે ઇંગલિશ ભાષા માં એવો ભાવ વ્યક્ત કરવા માંગો છો કે કોઈ પણ ને પ્રપોઝ કરવા માંગતા હોય ત્યારે આવા વાક્યો નો ઉપીયોગ કરી શકો છો.

પણ એક વસ્તુ નું ધ્યાન રાખજો કે આઈ લાઈક યૂ વાક્ય નો ઉપીયોગ તમે આની જગ્યા એ કરી શકતા નથી જે સમાન દેખાતા કે ભાવ વ્યક્ત કરતા વાક્યો છે પણ બંને નો અર્થ ખુબ અલગ થઇ જાય છે તો તમારે ધ્યાન રાખવાનું છે. જયારે તમે કોઈ માણસ ને કે વસ્તુ મેં પસંદ કરો છો ત્યારે તમારે આ વાક્ય નો પ્રયોગ કરવાનો છે.

Must Visit our Gujarati Dictionary Section

આ શબ્દ વડે બનેલા વાક્યો ના ઉદાહરણ – Example of a sentence made up using this word

  • You know i love you So why don’t you come see me (તને ખબર છે કે હું તને પ્રેમ કરું છું. તો તું મને મળવા કેમ નથી આવતો)
  • My parents are very important to me and I love them very much… (મારા માતા પિતા એ મારા માટે બહુજ મહત્વના છે અને હું તેમને બહુજ પ્રેમ કરું છું)
  • My little brother is very naughty but I love you. (મારો નાનો ભાઈ બહુ તોફાની છે પણ હું તને પ્રેમ કરું છું)
  • I love you so much, maybe no one in the world loves you so much. (હું તને બહુ પ્રેમ કરું છું, કદાચ તને દુનિયા માં એટલો પ્રેમ કોઈ નહિ કરતુ હોય.)

Video About I Love You Meaning in Gujarati

નિષ્કર્ષ – Conclusion

તમને તમારા પ્રશ્ન “I Love You Meaning in Gujarati” નો ઉત્તર મળી ગયો હશે. અને હજી તમને આપ શબ્દ વિશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે પછી મૂંઝવણ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો અથવા તો કોન્ટેક પેજ પર જઇને કોન્ટ્રાક્ટ ફોર્મ ભરી શકો છો, મને મેઈલ પણ કરી શકો છો.  પ્રયાસ કરો કે તમારા પ્રશ્નનો જલ્દીથી જલ્દી ઉત્તર આપી શકીએ અને અમારા જવાબ તમે નિરાશ  ના થાવ  એજ અમારો મુખ્ય ધ્યેય છે.

Also Read

Leave a Comment