નમસ્તે મિત્રો, આજે આપણે વરુ વિશે માહિતી Amazing Information and facts about Wolf in Gujarati આર્ટિકલ માં એક એવા પ્રાણી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે વિશ્વ ખુખાર શિકારી તરીકે લોકપ્રિય છે, જે પ્રાણી નું નામ છે “વરુ“. આજે આ પ્રાણી વિષે અદભુત જાણકરી મેળવી તમને ખૂબ આનંદ થશે અને થોડી માહિતી એવી પણ હશે જે તમે ક્યાંય નહીં સાંભળી હોય.
Also Read- વાઘ વિશે માહિતી અને તથ્ય- Amazing Information and Facts about Tiger in Gujarati 2021
વરુ વિશે માહિતી Amazing Information About Wolf in Gujarati
વરુ નું વૈજ્ઞાનિક નામ કનિસ લૂપસ છે, કેટલાક લોકો ગ્રે વુલ્ફ તરીકે પણ ઓળખે છે, યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકાના વધુ જોવા મળે છે, અને વરુ કે તે ઇંસાની બોચાલમાં સમજણ ધરાવે છે. આ એક ખતરનાક જંગલી પ્રાણી માનું એક પ્રાણી છે.
જીનસ કનિસની બધી જનગલી પ્રજાતિ માં તે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ અને શાતીર શિકારી છે, જેની શારીરિક અનુકૂળતા ને કારણે તેના થી મોટા પ્રાણી નો પણ આરામ થી શિકાર કરી શકે છે.
વુલ્ફ નો ગુજરાતી માં અર્થ (Wolf Meaning in Gujarati)- વરુ (એક જંગલી જાનવર)
વરુ જૂંડ માં શિકાર કરવાનું વધુ પસંદ કરે છે અને બચ્ચા લાંબા સમય સુધી તેની માતા સાથે રહે છે અને શિકાર કરતા શીખે છે. વરુ આંતરિક લડાઈ અને જગડા ને કારણે પણ વધુ મૃત્યુ પામે છે.
વિશ્વમાં જંગલી વરુ ની 2003 માં આશરે 300,000 જેટલી હતી અને તે આંતરરાષ્ટ્રીય યુનિયન ફોર કંજર્વેશન ઓફ નેચર દ્વારા વિલુપ્ટ થતી જાતિઓ ના લિસ્ટમાં પણ સામેલ છે.
Also Read- સિંહ વિશે માહિતી અને તથ્ય- Amazing Information and facts about lion in Gujarati 2021
શરીરની રચના (Body composition)
એક સમયે આ જાનવર કેનેડા સૌથી વધુ જોવા મળતા હતા. નર નું વજન 40 કિલોગ્રામ આસપાસ છે અને માદામાં વજન 37 કિલોગ્રામ ની સપાસ જોવા મળે છે. તેની લામબાઈ 105 થી 160 સેમી સુધી હોય છે. તેને શરીર પર રુચડા અને લાંબી પૂંછડી હોય છે જે કેનિસ પ્રજાતિઓનો એક સૌથી ખુખાર જાનવર છે.
વરુ નું અન્ય જંગલી જાનવર શિયાળ થી ખૂબ નજીક નો સંબંધ છે, પણ દેખાવ માં તમને થોડા અલગ અને મોટા લાગી શકે છે. બરફ અને ઠંડા પ્રદેશ માં રહેતા વરુ નો રંગ મોટા ભાગે સફેદ હોય છે અને રૂંછડા શરીર પર વધુ જોવા મળે છે જેથી તેના શરીર ને ઠંડી સામે રક્ષણ મળી શકે.
વરુ માનવો થી ખુબ દૂર રહેવાનું પસંદ કરે છે અને સામાન્ય રીતે લોકો ને શિકાર તરીકે જોતા નથી પરંતુ કેટલી વાર દુનિયા માં માનવો નો વરુ દ્વારા શિકાર ના બનાવો બની ગયા છે.
વરુ ની લાક્ષણિકતાઓ (Characteristics of the wolf in Gujarati)
- દોડવા ની ગતિ: 50 થી 60 KM/H
- 6 થી 8 વર્ષ સુધી જીવે છે.
- કેનિસ લુપસ એ વરુ નું વૈજ્ઞાનિક નામ
- 66 થી 81 સેમી સુધી તેની ઉંચાઈ હોય શકે છે
- વરુ નું વજન નર માં 30 થી 80 કિગ્રા અને માદા નું વજન 23 થી 55 કિગ્રા હોય શકે છે.
વરુ વિશે રસપ્રદ તથ્યો Interesting facts about the wolf in Gujarati
- વરુ એક કુતરા પરિવાર (પ્રજાતિ) નું ખુંખાર જંગલી પ્રાણી છે.
- સાયબીરિયન હસ્કી એક કૂતરાની પાલતુ પ્રજાતિ છે જે દેખાવ માં તમને વરુ જેવું લાગે છે.
- વરુ સૌથી વધુ હરણ અથવા તેનાથી મોટા પ્રાણીઓ નો પણ શિકાર કરે છે.
- હંમેશા એક પરિવાર માં તેમની સંખ્યા 15 કરતા વધારે હોય છે જેમાં નર પરિવાર ની સુરક્ષા કરતા હોય છે અને માદા પણ શિકાર કરી તેમના બાળકો માટે ભોજન ભેગું કરે છે.
- વરુ નો અવાજ 10 કિલોમીટર સુધી સાંભળી શકાય છે.
- તે પરિવાર માં રહેવાનું પસંદ કરતુ અને ખતરનાક શિકારી પ્રાણી છે.
- તે એક દિવસમાં 100 કિલોમીટરથી વધુ સફર કરી શકે છે.
- વરુ એક જ વાર માં 10 કિલો થી વધુ માસ ખાઈ શકે છે અને હાડકા પણ ખાઈ શકવાની ક્ષમતા ધરાવે છે.
- માનવી ના સંપર્ક થી આ જાનવર ડરી જાય છે પણ ખતરો જાણતા તે લોકો પાર હુમલો પણ કરી શકે છે.
- આ પ્રાણી પર ઘણા ફિલ્મો બની ચુક્યા છે જેમાં માનવ વરુ નું રૂપ ધારણ કરે છે જેને વેમ્પાયર કહેવામાં આવે છે.
- આ જાણકારની સાંભળવા ની ક્ષમતા ખુબ જ વધુ હોય છે જે 4 મિલ થી વધુ ના અંતર નો અવાજ પણ સાંભળી શકે છે.
- જ્યારે શાવક નો જન્મ થાય ત્યારે આખો નો રંગ ભૂરો હોય છે જે થોડા સમય પછી પીળા જેવો થઇ જાય છે પણ બઘી પ્રજાતિમાં આવું નથી બનતું.
- તેના જબડા ની તાકાત બીજા પ્રાણી કરતા ખુબ વધારે હોય છે જે હુમલા વખતે 1500 પાઉન્ડ દીઠ વર્ગ હોય છે જે આરામ થી હાડકા નો ભૂકો કરી નાખે છે.
- એક સમયે આયર્લેન્ડમાં “વુલ્ફ-લેન્ડ” કહેવા માં આવતું હતું કેન કે ક્યૂમિનિક પ્રજાતિ ના વરુ ની સંખ્યા બહુ વધારે હતી. પરંતુ આજે ત્યાં એક પણ વરુ નથી.
- સામાન્ય દોડવાની ગતિ તેમની 40 કિલોમીટરથી વધુ હોઇ શકે છે, આ પ્રાણી આખો દિવસ ધીમી ગતિ થી દોડી શકે છે.
- તેમના માં તરવાની ક્ષમતા પણ ખૂબ સારી હોય છે
- વિશેષજ્ઞો દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે વરુ 2 કિલોમીટર દૂર ની વસ્તુ સૂંઘી શકે છે.
- જર્મની વિશ્વનો પહેલો દેશ હતો જ્યાં વરુ ની પ્રજાતિ બચાવવા માટે અભિયાન ચલાવવા માં આવ્યું હતું.
- રશિયામાં 70,000 થી વધુ વરુ ની સંખ્યા છે અને ત્યાં દુનિયાની સૌથી વધુ આબાદી જોવા મળે છે. ત્યાં લોકો વરુ ને પાળે છે.
- આજે સંપૂર્ણ વિશ્વમાં 3 લાખ અથવા તે કરતાં ઓછી વરુ ની સંખ્યા જીવંત છે.
Disclaimer
અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.
સારાંશ (Summary)
આશા રાખું છું કે વરુ વિશે માહિતી Amazing Information and Facts About Wolf in Gujarati 2021 પોસ્ટ માં તમને વરુ વિષે ખુબ સરસ ઉપીયોગી માહિતી મળી હશે અને તમને ખુબ ગમી હશે. આવીજ અવનવી માહિતી, વાર્તા, સ્ટેટ્સ, કવિતા, ક્વોટ્સ, ડિકશનરી, ટેક ઇન્ફોરમેશન કે પછી અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.