Jay Aadhya Shakti Lyrics – Ambe Maa Ni Aarti. (જય આદ્યા શક્તિ આરતી લિરિક્સ)

નમસ્તે મિત્રો, આજ આપણે આ બ્લોગ પોસ્ટ મા એક સરસ આરતી ના લિરિક્સ વિષે માહિતી જોવાના છીએ, જેનું નામ છે, “Jay Aadhya Shakti Lyrics – Ambe Maa Ni Aarti. (જય આદ્યા શક્તિ)” આ આર્ટિકલ માં તમને અંબે માં ની ખુબ જ લોકપ્રિય આરતી “જય આદ્ય શક્તિ” ના લિરિક્સ ગુજરાતી, હિન્દી અને ઇંગલિશ ત્રણેય ભાષા માં અહીં જોવા મળશે.

જય આદ્ય શક્તિ આરતી ગુજરાત અને પુરા વિશ્વ્ માં ખૂબવ લોકપ્રિય આરતી છે, જેના કારણે ઘણા લોકો આ આરતી વિષે ઈન્ટરનેટ પાર સેર્ચ કરતા હોય છે. આ થી જ તમારા મનપસંદ ગુજરાતી બ્લોગ માં તમને તમારા પ્રશ્ન નું સમાધાન આસાની થી મળી જશે.

Also Read- Free A to Z Gujarati Movies Download

Jay Aadhya Shakti – Ambe Maa Ni Aarti Lyrics In Gujarati, English and Hindi. (જય આદ્યા શક્તિ – અંબેમાની આરતી ના લિરિક્સ ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી મા)

ઘણા લોકો એવા છે, જેમને આ આરતી મોઢે નથી આવડતી. આ આર્ટિકલ તેનામ માટે ખુબ ઉપીયોગી થશે. અહીં તમે સંપૂર્ણ આરતી ના લિરિક્સ ગુજરાતી, હિન્દી અને ઇંગલિશ ભાષા માં જોવા મળશે. જેથી બધા લોકો ને આ પોસ્ટ ઉપીયોગી બનશે.

Aarti- Jay Aadhya Shakti Lyrics in Gujarati (જય આદ્યા શક્તિ – અંબેમાની આરતી ના લિરિક્સ ગુજરાતી મા
)

જય આદ્યા શક્તિ, માં જય આદ્યા શક્તિ.
અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રકટ્યા મા. જય ઓમ જય ઓમ માં જગદંબે…

દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણો.
બ્રહ્મા ગણપતિ ગાવુ, હર ગાવુ હર માં. જય ઓમ જય ઓમ માં જગદંબે…

તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન મા બેઠા
દયા થકી તરવેણી, તમે તારૂણી માતા. જય ઓમ જય ઓમ માં જગદંબે…

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્‍યાપ્‍યાં, મા સચરાચર વ્‍યાપ્‍યાં.
ચાર ભુજા ચૌદિશા, પ્રગટયાં દક્ષિણમા. જય ઓમ જય ઓમ માં જગદંબે…

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, પંચમી ગુણ પદ્મા
પંચ તત્‍વ ત્‍યાં સોહિયે, પંચ તત્‍વ ત્‍યાં સોહિયે. પંચે તત્‍વોમાં, જય ઓમ જય ઓમ માં જગદંબે…

ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો, માં મહિસાસુર માર્યો.
નર નારી ના રૂપે, નર નારી ના રૂપે. વ્‍યાપ્‍યાં સર્વેમા. જય ઓમ જય ઓમ માં જગદંબે…

સપ્તમી સપ્ત પાતાળ સંધ્‍યા સાવિત્રી, માં સંધ્‍યા સંધ્‍યા સાવિત્રી.
ગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા. જય ઓમ જય ઓમ માં જગદંબે…

Jay Aadhya Shakti Lyrics - Ambe Maa Ni Aarti. (જય આદ્યા શક્તિ)
Jay Aadhya Shakti Lyrics – Ambe Maa Ni Aarti. (જય આદ્યા શક્તિ)

અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા, માં અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા.
સુનીવર મુનીવર જનમ્‍યા, સુનીવર મુનીવર જનમ્‍યા. દેવ દૈત્‍યો માં, જય ઓમ જય ઓમ માં જગદંબે…

નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા, માં સેવે સૈવે નવદુર્ગા.
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા માં. જય ઓમ જય ઓમ માં જગદંબે…

દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય વિજયા દશમી.
રામે રામ રમાડયા, રામે રામ રમાડયા. રાવણ રોબ્‍યો માં. જય ઓમ જય ઓમ માં જગદંબે…

એકાદશી અગિયારસ કાત્‍યાયનીકા માં, કાત્‍યાયનીકા માં
કામદુર્ગા કાળીકા, કામદુર્ગા કાળીકા. શ્‍યામા ને રામા. જય ઓમ જય ઓમ માં જગદંબે…

બારસે બાળારૂપ બહુચરી અંબા, માં બહુચરી માં.
બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ, ત્‍હારા છે તુજ માં. જય ઓમ જય ઓમ માં જગદંબે…

તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે તમે તારૂણી માતા.
બ્રહમાવિષ્‍ણુ સદાશિવ, બ્રહમાવિષ્‍ણુ સદાશિવ. ગુણતારા ગાતા. જય ઓમ જય ઓમ માં જગદંબે…

ચૌદશે ચૌદા સ્‍વરૂપ, ચંડી ચામુંડા, માં ચંડી ચંડી ચામુંડા.
ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો, સિંહ વાહિની માતા. જય ઓમ જય ઓમ માં જગદંબે…

પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, માં સાંભળજો કરુણા.
વસિષ્ઠ દેવે વખાણ્‍યાં, માર્કુન્‍ડ દેવે વખાણ્‍યાં, ગાઈ શુભ કવિતા. જય ઓમ જય ઓમ માં જગદંબે…

સવંત સોળ સત્તાવન સોળસે બાવીસ, માં સોળસે બાવીસ માં.
સવંતસોળમાં પ્રગટયાં. સવંતસોળમાં પ્રગટયાં. રેવાને તીરે, મૈયા ગંગાને તીરે, મૈયા જમુના ને તીરે. જય ઓમ જય ઓમ માં જગદંબે…

ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી.
સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ, સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ. ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી. જય ઓમ જય ઓમ માં જગદંબે…

શિવ શક્‍તિની આરતી જે કોઈ ગાશે માં જે કોઈ ગાશે, માં જે કોઈ ગાશે.
ભણે શિવાનંદ સ્‍વામી, ભણે શિવાનંદ સ્‍વામી. સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે, મા બહુચર દુઃખ હરશે. જય ઓમ જય ઓમ માં જગદંબે…

જય આદ્યા શક્તિ, માં જય આદ્યા શક્તિ.
અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રકટ્યા મા. જય ઓમ જય ઓમ માં જગદંબે…

Aarti- Jay Aadhya Shakti Lyrics in English (જય આદ્યા શક્તિ – અંબેમાની આરતી ના લિરિક્સ ઇંગ્લિશ મા)

Jay Aadhya shakti, Maa jay Aadhya shakti.
Akhand brahmand dipavya, padve pragatya Maa. Jai Om Jai Om Maa Jagdambe….

Om jayo jayo Maa jagdambe.

Dritiya be swarup Shivshakti janu, Maa Shivshakti janu.
Brahma Ganapati gaau, Brahma Ganapati gaau. har gaau har Maa. Jai Om Jai Om Maa Jagdambe….

Tritiya tran swarup tribhuvan ma betha, Maa tribhuvan ma betha.
Trayathaki Tarveni, Trayathaki Tarveni. tu Tarveni Maa. Jai Om Jai Om Maa Jagdambe….

Chothe chatura Mahalaxmi Maa sachra char vya pyya. Maa sachra char vya pyya.
Chaar bhuja choudisha, Chaar bhuja choudisha. pragatya dakshin Maa. Jai Om Jai Om Maa Jagdambe….

Panchami panch rushi panchmi gun padma, Maa panchmi gun padma.
Panch sahastra tya sohiye, Panch sahastra tya sohiye. Panche tatvo Maa. Jai Om Jai Om Maa Jagdambe….

Shashthi tu Narayani Mahisasur maryo, Maa Mahisasur maryo.
Narnari na roope, Narnari na roope. vyapya saghde Maa. Jai Om Jai Om Maa Jagdambe….

Sapta mi sapta patal sandhya Savitri, Maa sandhya Savitri.
Gau Ganga Gayatri, Gau Ganga Gayatri. Gauri Geeta Maa. Jai Om Jai Om Maa Jagdambe….

Aarti- Jay Aadhya Shakti Lyrics in English
Aarti- Jay Aadhya Shakti Lyrics in English

Ashthami ashth bhuja aayi ananda, maa ananda.
Sunivar munivar janamya, Sunivar munivar janamya. Dev daityo Maa. Jai Om Jai Om Maa Jagdambe….

Navmi nav kul naag seve Nav Durga, Maa Nav Durga.
Navratri na poojan Shivratri na archan kidha har Brahma. Jai Om Jai Om Maa Jagdambe….

Dashmi dash avtaar jay Vijyadashmi, Maa jay Vijyadashmi.
Rame Ram ramadya, Rame Ram ramadya. Ravan rodyo Maa. Jai Om Jai Om Maa Jagdambe….

Ekadashi agiyarash katyayanika Maa, Maa agiyarash katyayanika
Kaam Durga Kalika, Kaam Durga Kalika. Shyaama ne Raama. Jai Om Jai Om Maa Jagdambe….

Baarse bara roop Bahuchari Ambe Maa.
Batuk bhairav sohiye kal bhairav sohiye taara chhe tuj Maa. Jai Om Jai Om Maa Jagdambe….

Terse tulja roop tame Taruni Maata. Maa tame Taruni Maata.
Brahma Vishnu sada Shiv, Brahma Vishnu sada Shiv. gun tara gata. Jai Om Jai Om Maa Jagdambe….

Chaudashe chuda roop Chandi Chamunda, Maa Chandi Chamunda.
Bhhav bhakti kai aapo, chaturai kai aapo Sihwahani Maata. Jai Om Jai Om Maa Jagdambe….

Pooname kumbh bharyo sambhadjo karuna, maa sambhadjo karuna.
Vashishtha deve wakhanya, Markand deve wakhanya gaaye shubh kavita. Jai Om Jai Om Maa Jagdambe….

Savant sole satavan solse baavis Maa.
Savant sole pragatya, Savant sole pragatya. reva ne tire Maa Ganga ne tire. Jai Om Jai Om Maa Jagdambe….

Ekme ek swarup, antar nav dharso.
Bhola Bhavani ne bhajata, Bhola Bhavani ne bhajata. Bhavsagar tarso. Jai Om Jai Om Maa Jagdambe….

Trambavati nagari Maa Roopavati nagari. Maa Roopavati nagari.
Sol sahastra tya sohiye, Sol sahastra tya sohiye Kshma karo Gauri Maa daya karo Gauri. Jai Om Jai Om Maa Jagdambe….

Maa ni Chundadi laal gulal, sobha bahu sari. Maa sobha bahu sari.
Aangad kunkad nache, jai bahucharwali. Jai Om Jai Om Maa Jagdambe….

Shiv Shakti ni aarti je bhaave gashe, Maa je bhaave gashe.
Bhane Shivanand Swami, Bhane Shivanand Swami. Sukh smapati thaashe har, Kailashe jase, Maa amba dukh harse. Jai Om Jai Om Maa Jagdambe….

Jay Aadhya shakti Maa jay Aadhya shakti
Akhand brahmand ni paavya, padve pragatya Maa. Jai Om Jai Om Maa Jagdambe….

Aarti- Jay Aadhya Shakti Lyrics in Hindi (જય આદ્યા શક્તિ – અંબેમાની આરતી ના લિરિક્સ હિન્દી મા)

जय आद्या शक्ति माँ जय आद्या शक्ति
अखंड ब्रहमाण्ड दिपाव्या, पड़वे प्रगत्य माँ,
ओम जयो जयो माँ जगदम्बे।

द्वितीया मे स्वरूप, शिवशक्ति जानो,
माँ शिवशक्ति जाणु, ब्रह्मा गणपती गाउ, ओम जयो जयो माँ जगदम्बे।

तृतीया त्रण स्वरूप त्रिभुवन माँ बैठा, माँ त्रिभुवन माँ बैठा
दया थकी कर्वेली, दया थकी कर्वेली। उतर वेनी माँ,
ओम जयो जयो माँ जगदम्बे।

चौथे चतुरा महालक्ष्मी माँ, सचराचल व्याप्य।
माँ सचराचल व्याप्य, चार भुजा चौ दिशा, चार भुजा चौ दिशा।
प्रगत्य दक्षिण माँ. ओम जयो जयो माँ जगदम्बे।

पंचमे पन्चरुशी पंचमी गुणसगणा, माँ पंचमी गुणसगणा।
पंचतत्व त्या सोहिये, पंचतत्व त्या सोहिये। पंचेतत्वे माँ.
ओम जयो जयो माँ जगदम्बे।

षष्ठी तू नारायणी महिषासुर मार्यो, माँ महिषासुर मार्यो।
नर नारी ने रुपे, नर नारी ने रुपे। व्याप्य सर्वे माँ,
ओम जयो जयो माँ जगदम्बे।

सप्तमी सप्त पाताळ संध्या सावित्री, माँ संध्या सावित्री।
गऊ गंगा गायत्री। गौरी गीता माँ.
ओम जयो जयो माँ जगदम्बे।

अष्टमी अष्ट भुजा आई आनन्दा, माँ आई आनन्दा।
सुरिनर मुनिवर जनमा, सुरिनर मुनिवर जनमा। देव दैत्यो माँ,
ओम जयो जयो माँ जगदम्बे।

नवमी नवकुळ नाग सेवे नवदुर्गा, माँ सेवे नवदुर्गा।
नवरात्री ना पूजन, शिवरात्रि ना अर्चन। किधा हर ब्रह्मा।
ओम जयो जयो माँ जगदम्बे।

दशमी दश अवतार जय विजयादशमी, माँ जय विजयादशमी।
रामे रावण मार्या, रामे रावण मार्या, रावण मार्यो माँ.
ओम जयो जयो माँ जगदम्बे।

एकादशी अगियार तत्य निकामा, माँ तत्य निकामा।
कालदुर्गा कालिका, कालदुर्गा कालिका, शामा ने रामा।
ओम जयो जयो माँ जगदम्बे।

बारसे काला रूप बहुचरि अंबा माँ, माँ बहुचरि अंबा माँ,
असुर भैरव सोहिये, काळ भैरव सोहिये, तारा छे तुज माँ,
ओम जयो जयो माँ जगदम्बे।

तेरसे तुलजा रूप तू तारुणिमाता, माँ तू तारुणिमाता।
ब्रह्मा विष्णु सदाशिव, ब्रह्मा विष्णु सदाशिव, गुण तारा गाता।
ओम जयो जयो माँ जगदम्बे।

चौदशे चौदा रूप चंडी चामुंडा, माँ चंडी चामुंडा।
भाव भक्ति कई आपो, चतुराई कही आपो, सिंहवासिनी माता।
ओम जयो जयो माँ जगदम्बे।

पूनम कुम्भ भर्यो साम्भळजे करुणा, माँ साम्भळजे करुणा।
वशिष्ठ देवे वखाणया, मार्कण्ड देवे वखाणया, गाइये शुभ कविता।
ओम जयो जयो माँ जगदम्बे।

सवन्त सोळ सत्तावन सोळसे बविसमा, माँ सोळसे बविसमा।
सवन्त सोळ प्रगट्या, सवन्त सोळ प्रगट्या, रेवाने तीरे माँ गंगाने तीरे।
ओम जयो जयो माँ जगदम्बे।

त्रंबावटी नगरिमा रूपावटी नगरी, माँ रूपावटी नगरी।
सोळ सहस्त्र त्या सोहिये, सोळ सहस्त्र त्या सोहिये, क्षमा करो गौरी।
ओम जयो जयो माँ जगदम्बे।

शिवभक्ति नि आरती जे कोई गाये, माँ जे कोई गाये।
बणे शिवानन्द स्वामी, बणे शिवानन्द स्वामी, सुख सम्पति ध्यसे।
हर कैलाशे जशे, माँ अंबा दुःख हरशे।
ओम जयो जयो माँ जगदम्बे।

जय आद्या शक्ति माँ जय आद्या शक्ति
अखंड ब्रहमाण्ड दिपाव्या, पड़वे प्रगत्य माँ,
ओम जयो जयो माँ जगदम्बे।

Jay Aadhya Shakti Lyrics Video By HEMANT CHAUHAN

Summary

આજ ના આર્ટિકલ માં આપણે “Jay Aadhya Shakti Lyrics – Ambe Maa Ni Aarti. (જય આદ્યા શક્તિ)” જોયા. આશા રાખું છું કે તમને પોસ્ટ ગમી હશે અને તમારે જોઈતી માહિતી મળી ગઈ હશે. છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કૉમેંન્ટ કરી ને જણાવી શકો છો.

1 thought on “Jay Aadhya Shakti Lyrics – Ambe Maa Ni Aarti. (જય આદ્યા શક્તિ આરતી લિરિક્સ)”

Leave a Comment