You can find here Kalonji meaning in Gujarati. It is very easy to find any words meaning in Gujarati here. Must read this article to to find your questions’ meaning in Gujarati accurate with some basic detail and get some amazing example sentences to learn more about it.
નમસ્તે રીડર, Gujarati-English વેબસાઈટ માં તમારું સ્વાગત છે. તમારો એક પ્રશ્ન હતો Kalonji Meaning in Gujarati તેનો જવાબ તમને અહીં મળી જશે. એટલું જ નહીં તે શબ્દ સાથે જોડાયેલી અન્ય બાબતો તેના અર્થ અને તેના ઉપયોગ દ્વારા બનેલા વાક્યો પણ તમને અહીં જોવા મળશે. તો શબ્દો વિશે સંપૂર્ણ જાણકારી મેળવવા માટે તમારે આખી પોસ્ટ વાંચવા ની રહેશે. ઇંગલિશ ભાષા ખૂબ સરળ છે અને સાથે સાથે જ તેમાં શબ્દોનો વિશાળ ભંડાર પણ છે જેથી તમારે તેનો અર્થ પોતાની પાદેશિક ભાષા માં શીખવું પણ જરૂરી છે.
Also Read- Information About Kalonji In Gujarati (Meaning in Gujarati) – કલોંજી વિશે માહિતી
Nigella or Kalonji Meaning in Gujarati (Kalonji Ne Gujarati Ma Shu Kevay?)
આજે આપણ “કલોંજી” શબ્દ વિષે થોડી માહિતી મેળવીશુ. આ એક મસાલા નું નામ છે જેને ભરેલા કરેલા કે રીંગણાંની વાનગી બનાવતી વખતે અંદર મસાલો ભરવામાં ઉપીયોગ માં લેવામાં આવે છે. જેમકે આપણે ગુજરાતી ઘણા વ્યંજન કે અથાણાં માં કુરિયા નો ઉપીયોગ પણ કરવામાં આવે છે. કલોંજી ના ઘણા બીજા પણ ફાયદા છે જે તમને ઘણા રોગો માં મદદરૂપ થાય છે.
Kalonji (કલોંજી) or Nigella sativa, Nigella Seeds, Black Cumin Seeds, Black Zeera, Black Onion Seeds – કલોંજી, કાળી જીરી, કાળા ડુંગળી બીજ, નિગેલાની બીજ
ગુજરાતી માં અન્ય અર્થ – Other Kalonji meaning in Gujarati
- કાળી જીરી,
- કાળા ડુંગળી બીજ
- નિગેલાની બીજ
સાચું ઉચ્ચારણ – Proper Pronunciation
- કલોંજી (Kalonji)
સમાનાર્થી શબ્દ – Synonyms
- Nigella sativa
- Nigella Seeds
- Black Cumin
- Black Zeera
- Black Onion Seeds
કલોંજી વિશે ઉપીયોગી માહિતી – Useful information about Kalonji In Gujarati
કલોંજી નો ગુજરાતી માં જો અર્થ ની વાત કરીએ તો સામાન્ય રીતે આને હિન્દી ગુજરાતી માં એક સરખું ઉચ્ચારણ લોકો કરતા હૉય છે અને આનો ઓર્ગેનિક પધ્ધતિ થી પણ પાક લેવામાં આવે છે. વ્યાપક ફાયદા ના કારણે લોકો આનો ઉપીયોગ વધુ કરતા થયા છે.
કલોંજી નું ઉપિયોગ તમે ભરેલા કારેલા કે રીંગણાં ની વાનગી બનાવવા ઉપીયોગ માં લેવામાં આવે છે. જેમકે આપણે ગુજરાતી ઘણા વ્યંજન કે અથાણાં માં કુરિયા નો ઉપીયોગ વ્યાપક પ્રમાણ માં કરવામાં આવે છે. કલોંજી ના ઘણા ફાયદા છે ની વાત કરીએ તો તે તમને ડાયાબિટીસ અને શરીર નો વજન ઘટાડવા માં પણ મદત કરે છે જેના કારણે લોકો વિશ્વ્ ભાર માં આનો ઉપિયોગ કરે છે.
Health Benefits of Kalonji in Gujarati (કલોંજી આરોગ્ય ફાયદા)
- 20 મિનિટ સુધી લીંબુના રસ સાથે માથામાં માલિશ કર્યા પછી વાળને સારી રીતે સાફ કરો પછી વરિયાળીના તેલથી વાળને સારી રીતે માલિશ કરો. આ પ્રક્રિયાને નિયમિત કરવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે.
- વરિયાળી તેલ અને રોઝમેરી પાવડરને તેલમાં મિક્સ કરો અને થોડું ગરમ કરો. જ્યારે આ મિશ્રણ ઠંડુ થાય છે, ત્યારે તેને માથામાં ઘસો. આ તેલ સાથે અઠવાડિયામાં બે વાર માલિશ કરવાથી ટાલ પડવાની સમસ્યાથી રાહત મળે છે.
- જેતૂન ના ઓઇલમાં નિગેલાને મિક્સ કરી માલિશ કર્યા પછી નવા વાળ આવવાનું શરૂ થાય છે.
- આ બીજ તમને ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે. આ સાથે, તે ખીલ ની સમસ્યાઓમાં પણ રાહત આપે છે.
- કલોંજી કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપવામાં મદદગાર છે.
- જો તમને કફની સમસ્યા છે, તો પછી વરિયાળી અને કલોંજી તેલનો ઉપયોગ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે.
- આ સિવાય તે લોહીમાં રહેલા કચરા ને સાફ કરવાનું કામ કરે છે. સવારે ખાલી પેટ તેનો ઉપયોગ કરવાથી તમને પાચનક્રિયા માં ફાયદો થાય છે.
- આ તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
- ઘણા પ્રકારના શરીરના સ્નયુ ના દુખાવામાં મદદરૂપ છે.
FAQ
કલોંજી ફાયદા શું છે? (kalonji in Gujarati Fayda?)
કલોંજી ના સેવન થી તમને વજન ઘટાડવામાં, વાળ ખરવાની સમસ્યા, ડાયાબિટીસ, કેન્સર, કફની સમસ્યા, લોહી શુદ્ધ કરવામાં ફાયદારૂપ છે.
કલોંજી તેલ ના ઉપીયોગ? (Usage of kalonji oil in Gujarati)
મારી જાણકરી મુજબ તમે આ તેલ નો ઉપીયોગ માલિશ કરવા અને અલગ અલગ વાનગીઓ માં કરી શકો છો.
ગુજરાતમાં કલોંજી ની કિંમત શું છે? (kalonji price in Gujarat)
સામાન્ય રીતે તમારે 100 ગ્રામ કલોંજી માટે 70 રૂપિયા આસપાસ ચૂકવવા પડશે, જે તમને ઓનલાઈને માર્કેટમાં આસાની થી મળી જશે.
કલોંજીના ઉપીયોગ શું છે? (kalonji uses)
કલોંજીનો ઉપીયોગ તમે ગરમ મસાલા તરીકે, કોઈ પણ વાનગીમાં અને આ સિવાય તેના તેલનો ઉપીયોગ કરી શકો છો.
કલોંજી નો છોડ કેવો હોય છે?
આ છોડ નું નામ નાઇજેલા સટીવા છે, જે નાનો હોય છે અને તેના ફૂલ માંથી કલોંજી ના બીજ પ્રાપ્ત થાય છે. આ બીજ ની ખેતી મુખ્ય રૂપે યુરોપ ના દેશોમાં, જેમ કે રોમાનિયા અને બલ્ગેરિયા માં વધુ થાય છે.
Also Read
- Crush Meaning in Gujarati (“ક્રશ” શબ્દનો ગુજરાતીમાં અર્થ)
- Me Meaning in Gujarati (મી નો ગુજરાતીમાં અર્થ). 10 Best Sentence.
- Stranger Meaning in Gujarati (સ્ટ્રેન્જર નો ગુજરાતીમાં અર્થ) 10 Best Sentence
- Hello Meaning in Gujarati (હેલો નો ગુજરાતીમાં અર્થ). 10 Best Sentence.
- How Meaning in Gujarati (હાઉં નો ગુજરાતીમાં અર્થ) 10 Best Sentence.
- School Meaning in Gujarati (સ્કૂલ નો ગુજરાતીમાં અર્થ) 10 Best Sentence
- I Love You Meaning in Gujarati (આઈ લવ યુ નો ગુજરાતીમાં અર્થ) 10 Best Sentence.
- Black Salt Meaning in Gujarati (બ્લેક સોલ્ટ ગુજરાતીમાં અર્થ) 10 Best Sentence.
- Coriander Seeds Meaning in Gujarati (કોરીયાન્ડર સીડ્સ નો ગુજરાતીમાં અર્થ) 10 Sentence
- Due to Meaning in Gujarati (ડ્યુ ટુ શબ્દનો ગુજરાતીમાં અર્થ) 10 Sentence
- Jay Meaning in Gujarati (જય શબ્દનો ગુજરાતીમાં અર્થ) 10 Sentence
- Quinoa Meaning in Gujarati (ક્વિનોઆનો ગુજરાતીમાં અર્થ)
Sentence of The Day
- They play basketball every Sunday.
- At what time do you usually eat dinner?
- London is in England.
- London is not in France.
- You can’t live without water.
- Can you live without water?
- Sarah is a good girl.
- When does it start snowing?
- I speak French.
- I don’t speak Japanese.
- I agree.
- Tom thinks it’s a good idea.
- They have a lot of money.
- They don’t have any money.
- Do they have some money?
- I feel so tired.
- You are brilliant!
- They don’t need his help.
- We moved here in 1991.
- Did you move here in 1991?
- When did you move here?
- Sophia and I met yesterday.
- In the end, Sophia did not show up.
- They were very pleased.
- They were not pleased at all.
- I worked for Microsoft.
- Who did you work for?
- They will dance all night long.
- Next month he will be ten years old.
- How old will he be next month?
- It will be very cold in the winter.
- This winter will not be so cold.
- I hope you will have a successful trip.
- I hope you will not be disappointed.
- He won’t be late again.
- What time will he arrive?
- She will be very happy when she finds out.
- We will eat in ten minutes.
- You will see him in a minute.
- I believe it will be a very nice party.
- I will always help you.
- We will win this match!
- I will drop by later.
- Will you come with us?
- We will stay for dinner.
- I won’t give up.
- I will do it tomorrow.
- I will fix the car as soon as I can.
- We won’t tell anyone about it.
- We are having lunch.
- We are not having lunch right now.
- Are you having lunch right now?
- They are singing very nicely.
- The kids are sleeping.
- Why are the kids sleeping?
- Bella is playing the guitar and Andrew is listening to her.
- What are Bella and Andrew doing?
- Bella and Andrew are not playing golf.
- They are moving to Packard Street this week.
- Usually I work in an office, but this month I am traveling from place to place.
- Julie is studying so hard because she has a lot of exams these days.
- Patrick is leaving us, and somebody else will replace him.
- She is having a lot of trouble with her divorce.
- He is studying to become a dentist.
- Jane is reading the book “War and Peace”.
- I am meeting Robert this afternoon.
- Are you coming with us to the party tonight?
- When are you having lunch?
- Patricia is returning later this week.
- They are arranging a special dinner and they want us to come.
- I am not watching the game this evening, I have homework.
- He is not going to the party tonight.
- She is always complaining about something.
- They are constantly fighting.
- John is always smoking.
- You are always coming late!
- It is always raining!
- Yesterday evening we were watching the game so we were unable to come.
- He was dozing the entire evening.
- Is it true that you were dozing throughout the evening?
- I wasn’t resting, I was working!
- The previous evening at nine o’clock John was washing the dishes.
- For what reason was John washing the dishes?
- A week ago we were painting the house.
- Today at five o’clock Shannon was dealing with her child.
- Where was Shannon dealing with her child?
- I was considering when the telephone rang.
- They were gobbling when their companions appeared.
- While the feline was dozing the mice were eating its food.
- We were having an extremely pleasant excursion when it began to rain.
- My sibling was continually wheezing.
- They were continually ridiculing him.
- You were continually griping.
- This young lady was continually losing stuff.
- He was continually gloating.
- They will move throughout the evening!
- What will they do throughout the evening?
- We will be working intently.
- This person will be dozing when you discover him.
- Tomorrow at three o’clock Josh will cook.
Video
Disclaimer
અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.
નિષ્કર્ષ – Conclusion
તમને તમારા પ્રશ્ન “Kalonji Meaning in Gujarati” નો ઉત્તર મળી ગયો હશે. અને હજી તમને આ શબ્દ વિશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે પછી મૂંઝવણ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો અથવા તો કોન્ટેક પેજ પર જઇને કોન્ટેક ફોર્મ ભરી શકો છો, મને મેઈલ પણ કરી શકો છો. અમે પૂરતો પ્રયાસ કરશું કે તમારા પ્રશ્નનો જલ્દીથી જલ્દી ઉત્તર આપી શકીએ અને અમારા જવાબ થી તમે નિરાશ ના થાવ એજ અમારો મુખ્ય ધ્યેય છે. આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.