Download Our Android App to Get Instant Updates.

gujarati info app google play store download link

Planet Name in Gujarati and English – ગ્રહો ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં

Welcome Readers to our blog Gujarati English and today we will talk about Planet Name in Gujarati and English – ગ્રહો ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં. This post is very important for all students. Today we are going to talk about all the planets in our solar system, in which you will find very important information.

In the above post you may have seen a few sentences in English, but the rest of the post is in full Gujarati. So you don’t have to worry about language. Here you will find the names of all the planets in Gujarati and English as well as general information related to the solar system.

Also Read- 500+ Gujarati Kehvato and Quiz

Planet Name in Gujarati and English

સૂર્યમંડળ એ સૂર્યની ગુરુત્વાકર્ષણથી બંધાયેલી એક સિસ્ટમ છે અને તેના બધા પદાર્થો જે સૂર્ય આસપાસ ભ્રમણ કરે છે. આ પ્રક્રિયા સીધી અથવા આડકતરી રીતે સૌર મંડળ માં થાય છે. જેમાં સૂર્યની પરિક્રમા કરનારા પદાર્થો માં સૌથી મોટા આઠ ગ્રહો નો સમાવેશ થાય છે, સાથે બાકીના નાના પદાર્થો, વામન ગ્રહો, ઉપ ગ્રહો અને બીજા ઘણા નાના નાના ગેલેક્સી ના પદાર્થો નો પણ તેમાં સમાવેશ થાય છે.

સૂર્યની પરોક્ષ રીતે પરિભ્રમણ કરતા પદાર્થોમાં પ્રાકૃતિક ઉપગ્રહો સમાવેશ થાય છે જેમાં કોઈક ઉપગ્રહ જે બુધ કરતાં પણ મોટા છે. સૂર્યમંડળની રચના 6 અબજ વર્ષ કરતા પણ પેહલા પહેલા વિશાળ મોલેક્યુલર વાદળના ગુરુત્વાકર્ષણ ના પતનથી થઈ હતી એવું માનવામાં આવે છે. સોલાર સિસ્ટમ નો મોટો ભાગ ભાગ સૂર્યમાં છે, બાકીનો મોટામાં મોટો ભાગ ગુરુ ગ્રહમાં સમાયેલ છે.

જેમાં ચાર નાના આંતરિક ગ્રહો, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ ગ્રહો છે, જે મુખ્યત્વે ખડક અને ધાતુથી બનેલા છે અને બાકી વધતા ચાર બાહ્ય વિશાળ ગ્રહો છે, તે આંતરિક ગ્રહો કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધુ વિશાળ છે. બે મોટા ગ્રહો, ગુરુ અને શનિ, ગેસ થી બનેલા ખુબ વિશાળ ગોળા છે, જે મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલીયમથી બનેલા છે.

બે બાહ્ય ગ્રહો પણ છે જેમાં યુરેનસ અને નેપ્ચ્યુન સંપૂર્ણ પણે બરફ ના બનેલા છે, જેને જળ, એમોનિયા અને મિથેન ના વોલેટાઇલ પણ કહેવામાં આવે છે. સૌર મંડળ ના બધા ગ્રહોમાં લગભગ ગોળાકાર કે લંબ ગોળાકાર ભ્રમણકક્ષા હોય છે જે તેના નિશ્ચિત માર્ગ પર સૂર્ય ની આસપાસ ફરે છે.

All Planet Name in Gujarati and English

આપણા સૌર મંડળ માં અત્યારે 8 ગ્રહો નો સમાવેશ થાય જે જેમાં થોડા વર્ષો માં 9 ગ્રહનો સમાવેશ થતો હતો. અત્યારે પ્લુટો ને ગ્રહો ની સૂચિ માં લેવામાં આવતો નથી કેમ કે તે ઉપગ્રહો કરતા પણ કદમા ખુબ નાનો છે. નીચે તમને બધા ગ્રહ ના નામ જોવા મળી જશે જે બધા જ સૂર્ય થી અંતર પ્રમાણે ક્રમ માં ગોઠવેલા છે. સૌથી નજીક નો ગ્રહ તેમાં પ્રથમ હશે અને સૌથી વધુ અંતર ધરાવતો ગ્રહ તેમાં છેલ્લે હશે.

NoPlanet Name in EnglishPlanet Name in Gujarati
1Mercuryબુધ (Budhh)
2Venusશુક્ર (Shukra)
3Earthપૃથ્વી (Pruthvi)
4Marsમંગળ (Mangal)
5Jupiterગુરુ (Guru)
6Saturnશનિ (Shani)
7Uranusયુરેનસ (Yurenus)
8Neptuneનેપ્ચ્યુન (Neptune)

ગ્રહો સિવાય સૂર્યમંડળમાં પણ નાના પદાર્થો હોય છે. મંગળ અને ગુરુ ગ્રહની ભ્રમણકક્ષાની વચ્ચે એસ્ટરોઇડ નો એક પટ્ટો આવેલો છે જેમાં મોટે ભાગે પાર્થિવ ગ્રહોની જેમ ખડક અને ધાતુની બનેલી ચીજો ફરતી હોય છે. નેપ્ચ્યુનની ભ્રમણકક્ષાની બહાર કુઇપર પટ્ટો અને છૂટાછવાયા સ્કેટ્રેડ ડિસ્ક આવેલા છે, જે મોટાભાગે બરફ પર બનેલા હોય છે. આ વસ્તુ ની અંદર કેટલાક પદાર્થો તેમના ગુરુત્વાકર્ષણ હેઠળ ગોળાકાર ફરવા માટે પૂરતા પ્રમાણમાં વિશાળ છે, જોકે ત્યાં સંખ્યા વિષે નું પાકું અનુમાન વૈજ્ઞાનિકો પાસે પણ નથી.

Planet Name in Gujarati and English - ગ્રહો ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં
Planet Name in Gujarati and English – ગ્રહો ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં

આવા પદાર્થોને વામન ગ્રહો તરીકે વિશેષ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એકમાત્ર ચોક્કસ પાણે ઓળખાતો વામન ગ્રહ ફક્ત પ્લુટો છે, જે નેપ્ચુન ના એસ્ટરોઇડ પથ થી ઓછામાં ઓછા અને નજીકના અંતરે છે. આવા પદાર્થો કે વામન ગ્રહ ઉપરાંત અન્ય ઘણા નાના પદાર્થો પણ એમાં સામેલ છે જેમાં ધૂમકેતુઓ, સેનટેસર્સ અને આંતર-ધૂળના વાદળો સહિત, પ્રદેશો વચ્ચે મુક્તપણે સફર કરતા ધૂળ અથવા બીજા કણો પણ છે. મુખ્ય ગ્રહો માં ઘણા ગ્રહો ની આસપાસ વલયો પણ જોવા મળે છે જે રજકણો અને વાયુ થી બનેલા હોય છે. ગુરુ અને શનિ ગ્રહ આસપાસ વલયો જોવા મળે છે જેમાં શનિ આસપાસ સૌથી વધુ વલયો છે.

સૂર્યથી બહારના પ્રવાહિત કણોનો પ્રવાહ જે માધ્યમમાં પ્રસરે છે તેને હિલોસ્ફિયર તરીકે ઓળખાય છે, જે પરપોટા જેવા દેખાતા ક્ષેત્ર બનાવે છે. સારી આપણી નજીક નો એક માત્ર તારો છે અને બધા ગ્રહો તેમાંથી છુટા પડ્યા હોવાનો વૈજ્ઞાનિકો નો દાવો છે.

Summary

I hope you will like Planet Name in Gujarati and English – ગ્રહો ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં article and as well as you found useful. Keep visiting our blog Gujarati English to get instant updates of such useful information in Guajarati and English and don’t forget to follow us on social media.

4 thoughts on “Planet Name in Gujarati and English – ગ્રહો ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં”

  1. I really like your blog.. very nice colors & theme.

    Did you design this website yourself or did you hire someone to do it for you?
    Plz reply as I’m looking to design my own blog and would like to find out where u got this
    from. thank you

    Reply
  2. I know this web site presents quality based posts and additional information, is
    there any other web page which presents these information in quality?

    Reply

Leave a Comment