Download Our Android App to Get Instant Updates.

gujarati info app google play store download link

Quarantine meaning in Gujarati (ક્વોરૅન્ટીન નો ગુજરાતી માં અર્થ) With 10 Amazing Sentence Example.

You can find here Quarantine meaning in Gujarati. It is very easy to find any words meaning in Gujarati here. Must read this article to to find your questions’ meaning in Gujarati accurate with some basic detail and get some amazing example sentences to learn more about it.

નમસ્તે રીડર,  Gujarati – English વેબસાઈટ માં તમારું સ્વાગત છે.  તમારો એક પ્રશ્ન હતો Quarantine Meaning in Gujarati તેનો જવાબ તમને અહીં મળી જશે. એટલું જ નહીં તે શબ્દ સાથે જોડાયેલી અન્ય બાબતો તેના અર્થ અને તેના ઉપયોગ દ્વારા બનેલા વાક્યો પણ તમને અહીં જોવા મળશે.  તો શબ્દો વિશે સંપૂર્ણ જાણકારી મેળવવા માટે તમારે આખી પોસ્ટ વાંચવા ની રહેશે. ઇંગલિશ ભાષા ખૂબ સરળ છે અને સાથે સાથે જ તેમાં શબ્દોનો વિશાળ ભંડાર પણ છે જેથી તમારે તેનો અર્થ પોતાની પાદેશિક ભાષા માં શીખવું પણ જરૂરી છે.

Quarantine Meaning in Gujarati

આજે આપણ “ક્વોરૅન્ટીન” શબ્દ વિષે થોડી માહિતી મેળવીશુ. આ એક એવો શબ્દ છે જેને તમે સામાન્ય શબ્દ ની હરોળમાં માં અત્યારે તો આપણે મૂકી શકશું પણ એકાદ વરસ પેહલા આ શબ્દ વિષે વધુ કોઈ જાણાતું ના હતું. કોરોના (કોવીડ 19) જેવી મહામારી પુરા વિશ્વ માં આવતા આ શબ્દ હર કોઈ માણસ આ શબ્દ બોલતો થયો.

Meaning in Gujarati
Legend Meaning in Gujarati

Quarantine (ક્વોરૅન્ટીન)– સંપર્ક નિષેધ (Sampark Nishedh)

ગુજરાતી માં અન્ય અર્થ – Other Quarantine meaning in Gujarati

  • ક્વોરન્ટાઇન
  • અલગ પાડવું
  • સામાન્ય વ્યક્તિ થી જુદા પાડવા
  • અલગ કરવું

સાચું ઉચ્ચારણ – Proper Pronunciation

  • ક્વોરૅન્ટીન (Kvorantin)

સમાનાર્થી શબ્દ – Synonyms

  • Isolate
  • Differentiate
  • Sequester
  • Stagger

આ શબ્દ વિશે સામાન્ય માહિતી – General information about this term

ક્વરન્ટીને એક સામાન્ય પણ થોડો અઘરો શબ્દ છે જેનો તમે ઉપર ગુજરાતીમાં અર્થ જોયો અને મને વિશ્વાસ છે કે તમે ગયા વર્ષ થી આ શબ્દનો રોજિંદા ઘણી જ વાર સાંભળ્યો હશે. આ શબ્દ નો સૌથી વધુ વ્યાપક ઉપીયોગ ત્યારે થાય છે જયારે કોઈ પણ વ્યક્તિ, જાનવર કે વસ્તુ ને બીજા થી અલગ કરવામાં આવે કે તેને જુદું પાડવામાં આવે જ્યાં પ્રવેશ કે મુલાકાત નિષેધ છે.

Meaning in Gujarati
Quarantine Meaning in Gujarati

કોરોના મહામારી પેહલા કોઈ આ શબ્દ એટલો ઉપીયોગ કરતુ ના હતું પણ આ વર્ષ માં બધા લોકો ના મોઢે આ શબ્દ વ્યાપક રીતે સાંભળવા મળ્યો. તમે ઉપર ક્વોરન્ટીન શબ્દ નો અર્થ ગુજરાતીમાં આપેલો છે સાથે તેના સમાનાર્થી શબ્દો અને તેનું ઉચ્ચારણ કઈ રીતે થાય છે તે પણ આપેલું છે. આ શબ્દ નો ઉપીયોગ તમે કઈ રીતે કરશો તેના માટે નીચે થોડા ઉદાહરણ વાક્ય આપેલા છે, જેથી તમને શબ્દ વિષે વધુ ખ્યાલ પડશે.

Must Visit our Gujarati Dictionary Section

Example Sentence Using Word “Quarantine”

  • quarantine all new Patient for four week.
  • This little island fills in as an isolate station.
  • I would be wise to figure on building a pen near the house to isolate the Longhorns in.
  • The Flores Island isolate station is 12 m.
  • The adjoining Friday Island is the isolate and untouchable station for Queensland.
  • At the point when the cholera showed up in France, isolate was so thoroughly implemented in the Peninsula that the outside exchange and railroad traffic were intolerably influenced.
  • At the point when he was four-and-twenty he resolved to look for his fortunes abroad, and advanced toward Turkey, where, subsequent to rehearsing medication for his own for a brief timeframe, he was designated isolate clinical official at Base.
  • But Great Britain and Germany, they all hold isolate in a pretty much severe structure at seaports.
  • Suez is an isolate station for explorers from Mecca; in any case its significance is expected on the whole to the boats utilizing the trench.
  • Subsequent to annihilating, it is said, 300,000 people, and without being checked by any isolate guidelines, the plague ceased to exist at last in March 1771, being noteworthy for its brief term and unconstrained constraint.
  • The rule of this demonstration concerning unfamiliar creatures was that of free importation, with power for the Privy Council to disallow or expose to isolate and butcher, as conditions appeared to require.
  • They contain a splendid assortment, all around housed and deliberately dealt with, an uncommonly fascinating element being the cautious isolate arrangement of fresh debuts and the after death assessments of creatures that have kicked the bucket.
  • Following a half year’s visit in Algiers he by and by, on the 21st of June 1809, set sail for Marseilles, where he needed to go through a repetitive and unfriendly isolate in the lazaretto, before his challenges were finished.
  • The arrangement of bayous to the NW drew nearer between the purposes of Tiagne and St Eldmo, is known as the Quarantine Harbor.
  • Additionally, opportunity of exchange and of movement has been advanced by a change of the old-fashioned, cumbrous, and over and over again worthless strategies for isolate – a change at this point a long way from complete, yet established upon a superior comprehension of the nature and proliferation of illness.
  • The principle bay has additionally four more modest spaces – Quarantine Bay at its passage, Yuzhnaya (Southern) Bay, which enters more than 1 m.
  • The United States government has at Port Townsend a customshouse, an income shaper administration, a marine clinic, an isolate station and a movement department.
  • Mahon is one of the chief isolate stations of Spain; the lazaretto, raised somewhere in the range of 1798 and 1803, remains on a long tongue of land, isolated from La Mokula by the bay of Setra.
  • Since that time states of wellbeing in New Orleans have been changed (in 1907 state control of sea isolate on the Mississippi was superseded by that of the public government), and more modest urban areas and towns have been invigorated to make a move by her model.
  • The realms were to appreciate business opportunity, and the privilege of building up an isolate cordon along the Danube or somewhere else.
  • Messina had been liberated from plague since 1650, and the Sicilians valued the rigout of the isolate laws which were thought to have saved them.
  • To the putting in isolate of the vessel which took him to Portugal is expected the beginning of his extraordinary origination of a trench across the isthmus of Suez.
  • Aside from places of worship, mosques and temples, there are a couple of essential present day structures, for example, the Ottoman Bank, the showers, isolate station, schools and medical clinics; yet the boss compositional premium of Salonica is focused in its Roman and Byzantine remaining parts.

નિષ્કર્ષ – Conclusion

તમને તમારા પ્રશ્ન “Quarantine Meaning in Gujarati” નો ઉત્તર મળી ગયો હશે. અને હજી તમને આ શબ્દ વિશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે પછી મૂંઝવણ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો અથવા તો કોન્ટેક પેજ પર જઇને કોન્ટેક ફોર્મ ભરી શકો છો, મને મેઈલ પણ કરી શકો છો. અમે પૂરતો પ્રયાસ કરશું કે તમારા પ્રશ્નનો જલ્દીથી જલ્દી ઉત્તર આપી શકીએ અને અમારા જવાબ થી તમે નિરાશ ના થાવ એજ અમારો મુખ્ય ધ્યેય છે.

Also Read

Leave a Comment