નમસ્તે દોસ્તો, આશા રાખું છું તમે બધા ઠીક હશો. Rip Meaning in Gujarati and Correct Full Form (રીપ નો ગુજરાતી માં અર્થ) આર્ટિકલ કદાચ તમારા માટે થોડો ઉપીયોગી બની શકે છે કારણકે તમે ગૂગલ માં સેર્ચ કર્યું હશે પણ Rip Meaning in Gujarati વિષે ની તમારે જોઈતી જાણકરી તમને મળી નહિ હોય. પણ આ આર્ટિકલ માં તમને જરૂર મળી જશે.
હાલ તમે 21મી સદીને ડિજિટલ યુગ કહી શકો છો અને લખો માણસો દિવસ નો ઘણો સમય હાલ સોસીઅલ મીડિયા માં પસાર કરે છે. આ શબ્દ પણ તમે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર વધુ જોયો હશે, અને આજ આવા માધ્યમ થી પણ આપણે ઘણું નવું શીખી શકીયે છીએ. તો ચાલો RIP શબ્દ વિષે થોડી ઉપીયોગી માહિતી મેળવીયે.
આ પણ વાંચો- Gujarati Movies Download, Free MP4, MKV, 300Mb, HD, Movies.
What Is RIP and Which is Correct “Rip Meaning in Gujarati?” (રીપ નો ગુજરાતી માં અર્થ)
તમને પણ ખબર હશે કે આજના જીવનમાં ઇંગલિશ ભાષા નો ઉપયોગ ઘણો બધો વધી રહ્યો છે. તમે જો કોઈ ઇંગ્લિશ ફિલ્મ જોયા હોય અથવા તો કોઈ વીડિયો જોયો હશે જેમાં તમને કોઈની કબર ઉપર કેસ શ્રદ્ધાંજલિ આપતી વખતે RIP શબ્દ લખેલું જોયો હશે. હવે તો ભારત કે પછી ગુજરાતની વાત કરીએ તો આ શબ્દનો ઉપયોગ તમને વધુ જોવા નથી મળતો.
અત્યારે ઘણા બધા માણસો વેસ્ટર્ન કલ્ચર ફોલો કરી રહ્યા છે જેથી આવા શબ્દોનો ઉપયોગ આપણી આસપાસ વધવા લાગ્યો છે. આ એક પુરા વાક્ય નું ટૂંકું છે. જ્યારે કોઈ વ્યક્તિ નું મૃત્યુ થયું હોય ત્યારે સોશિયલ મીડિયામાં તેમના ફોટા અપલોડ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને નીચે તમને RIP જેવો શબ્દ લખેલો દેખાય છે. ઘણા બધા લોકો એવા હશે કે જે આ શબ્દનો ઉપયોગ કરતા હશે પણ તેને આ શબ્દ નો પુરો અર્થ અથવા તો ગુજરાતીમાં (What is Rip Meaning in Gujarati) આનો મતલબ શું થાય છે તે ખબર નહીં હોય.
આ શબ્દ વિષે તમે સામાન્ય જાણકારી પણ મેળવી અને નીચે તમે આ શબ્દો નો પુરો અર્થ અને તેનો ગુજરાતીમાં મતલબ જોવા મળશે. તમે Google માં What is correct Rip Meaning in Gujarati સર્ચ કરવાની કોશિશ તો કરી હશે અને કદાચ તમને સાચો જવાબ મળ્યો નહીં હોય પણ આ આર્ટિકલમાં તમને આ શબ્દો વિશેની બધી મૂંઝવણ દૂર થઈ જશે અને પછી તમારે ક્યારેય આ શબ્દો વિશે જાણકારી મેળવવાની જરૂર નહીં રહે.
RIP Meaning In Gujrati (Full Form in Gujarati and Gujarati Translation)
RIP (When someone dies)– Rest In Peace (શાંતિથી આરામ કરો)
ઉપર તમે RIP શબ્દ નો આખો રૂપ જોયું અને તેની સાથે તેનો ગુજરાતીમાં શું અર્થ થાય છે તે પણ જોયું. કદાચ તમને આ વસ્તુ ખબર નહી હોય છતાં તમે આ શબ્દનો ઉપયોગ ઘણી વાર કર્યો હશે. હવે વાત કરીએ તો આ શબ્દનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે. જ્યારે કોઇ માણસનું મૃત્યુ થાય (When someone dies) ત્યારે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
આ શબ્દો લેટિન ભાષાના એક શબ્દો ઉપરથી લેવામાં આવ્યો છે. તેનો મુખ્ય ધ્યેય એક જ છે કે જે માણસનું મૃત્યુ થયું છે ઈશ્વર તેની આત્માને શાંતિ આપે. મને આશા છે કે હવે તમને તમારા પ્રશ્નનો સાચો જવાબ મળી ગયો હશે જે તમે શોધી રહ્યા હતા. હવે તમને આ શબ્દો કોઈપણ જગ્યાએ જોવા મળે અથવા તમે પોતે તેનો ઉપયોગ કરો ત્યારે આ શબ્દ ની બધી જ માહિતી તમારી પાસે હશે.
Rip- ફાડી, તોડી, અથવા ચીરી નાખવું
હવે જો ખાલી Rip શબ્દોની વાત કરીએ તો એ નો ગુજરાતી માં અર્થ કંઈક અલગ જ છે. આ શબ્દનો ગુજરાતીમાં અર્થ થાય છે કે કોઈ પણ વસ્તુને ચીરી નાખવી કે પછી ફાડી નાખવી. તો તમારા બંને શબ્દો વિશે મૂંઝવણમાં મેં કરવાની જરૂર નથી એ બંને શબ્દ અલગ-અલગ છે અને અલગ અલગ જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
કોઈપણ વ્યક્તિ ની કબર ઉપર કે પછી મૃત્યુ થાય ત્યારે RIP કેપિટલ માં લખેલું હોય ત્યારે તમારે તેનો અર્થ rest in peace એવો કરવાનો છે. અને જ્યારે બીજી જગ્યાએ કોઈ પણ વાક્ય માં rip શબ્દ તમને જોવા મળે ત્યારે તમારે એનો અર્થ ફાડી નાખુ કે પછી ચીરી નાખુ એવું કરવાનું રહેશે. આ બંને શબ્દો અલગ-અલગ ઉપયોગ માટે બનેલા છે અને હવે તમને આ શબ્દો વિષે ક્યારેય પણ મૂંઝવણ નહીં થાય.
હવે ગુજરાતીમાં વાત કરી તો કોઈ પણ માણસને મૃત્યુ થાય ત્યારે આપણે એક વસ્તુ જરૂર લખીએ છીએ ” તેની આત્માને શાંતિ મળે” આ શબ્દનો અર્થ પણ કંઈક આવું જ થાય છે. જ્યારે અંગ્રેજીમાં અને પારસી લોકો Rip શબ્દનો વધુ ઉપયોગ કરે છે. હવે તમારી પાસે કદાચ Rip Meaning in Gujarati નો સાચો જવાબ હશે જે તમે બીજા લોકો ને પણ સમજાવી શકો છો.
ઘણા શબ્દો એવા હશે કે જેનો ઉપયોગ તમે વારંવાર કરતા હશો પણ તેનું આખો અર્થ શું થાય છે તે તમને ખબર નહીં હોય. આ માટે ઘણા માણસો google પર સર્ચ કરે છે અને કોઈપણ શોધો વિશે સાચી માહિતી મેળવે છે. આ સિવાયના પણ ઘણા બધા શબ્દો એવા છે કે જેનું પુરુપ તમને ખબર નહીં હોય તો તમે અમારી આ વેબસાઇટ દ્વારા તેના વિશે માહિતી મેળવી શકો છો.
May his soul rest in peace (તેના આત્માને શાંતિ મળે) જ્યારે કોઈ નું મૃત્યુ નીપજે અને તેની આત્માની શાંતિ માટે અથવા તો શ્રદ્ધાંજલિ માટે એક ટૂંકું વાક્ય લખવું હોય તો તમે આગળ લખેલું વાક્ય લખી શકો છો.
Other Useful Information About RIP
Rest in peace (RIP) એ લેટિન રેસીસ્કેટમાંથી ગતિમાં એક શબ્દસમૂહ છે, જે શાસ્ત્રીય લેટિન, સાંપ્રદાયિક લેટિન, કેટલીકવાર પરંપરાગત ખ્રિસ્તી સેવાઓ અને પ્રાર્થનાઓમાં વપરાય છે, જેમ કે કેથોલિક, લ્યુથરન, એંગ્લિકન અને મેથોડિસ્ટ સંપ્રદાયોમાં, આત્માની શાંતિ ની ઇચ્છા કરવા માટે એક કાયમી શાશ્વત આરામ અને શાંતિ જેવા શબ્દો ઉચ્ચારવામા આવે છે. તે 18 મી સદીની આસપાસ માં હેડસ્ટોન્સ પર સર્વવ્યાપક બન્યું હતું, અને તે ધર્મનો અનુલક્ષીને કોઈના મૃત્યુનો ઉલ્લેખ કરતી વખતે આજે પણ આ લાઈન નો વ્યાપકપણે ઉપયોગ થાય છે.
તેમણે પ્રારંભિક ખ્રિસ્તીઓના કુટુંબ મા ગતિમાં ડોર્મિટ શબ્દસમૂહ શોધી કાઢયો હતો અને સૂચવ્યું હતું કે “તેઓ ચર્ચની શાંતિમાં મૃત્યુ પામ્યા હતા, એટલે કે, ખ્રિસ્તમાં એક થયા હતા. સંક્ષેપ RIP, શાંતિમાં આરામ, કોતરવામાં આવે છે ખ્રિસ્તીઓના ગ્રેવેસ્ટોન્સ, ખાસ કરીને કેથોલિક, લ્યુથરન અને એંગ્લિકન સંપ્રદાયોમાં. કેથોલિક ચર્ચના ટ્રાઇડેન્ટાઇન રેક્વિમ માસમાં આ શબ્દસમૂહ ઘણી વખત દેખાય છે. કબરના પત્થરો પર જોડકણાં જોડવાના પ્રચલનને સંતોષવા માટે, આ વાક્યને અયોગ્ય રીતે વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
અન્ય ભિન્નતાઓમાં “તે શાંતિથી અને પ્રેમથી આરામ કરી શકે” તેવી ભગવાનને વિનંતી કરવા માટે લખવામાં આવે છે કારણ કે લેટિન સિન્ટેક્ટિકલ સંબંધો શબ્દના ક્રમ દ્વારા નહીં, પણ અનિશ્ચિત અંત દ્વારા સૂચવવામાં આવે છે. જો “શાંતિમાં આરામ” નો ઉપયોગ અનિવાર્ય મૂડમાં થાય છે, તો તે બીજા વ્યક્તિના એકવચનમાં “ગતિમાં વિનંતી” (ટૂંકાક્ષર R.I.P.) અથવા બીજા વ્યક્તિ બહુવચનમાં “ગતિમાં વિનંતી” હશે. સામાન્ય વાક્ય “ગતિમાં વિનંતી” અંત યોગ્ય છે કારણ કે ક્રિયાપદ તૃતીય-વ્યક્તિ એકવચન હાજર સક્રિય ઉપસંહારક છે જેનો ઉપયોગ હોર્ટેટિવ અર્થમાં થાય છે: “તે શાંતિથી આરામ કરે.”
આ શબ્દસમૂહ પ્રથમ વખત પાંચમી સદીના થોડા સમય પહેલા કબરના પત્થરો પર જોવા મળ્યો હતો. તે 18 મી સદીમાં ખ્રિસ્તીઓની કબરો પર સર્વવ્યાપક બન્યું, અને હાઇ ચર્ચ એન્ગ્લિકન્સ, મેથોડિસ્ટ્સ, તેમજ ખાસ કરીને રોમન કેથોલિક માટે, તે પ્રાર્થનાત્મક વિનંતી હતી કે તેમના આત્માને પછીના જીવનમાં શાંતિ મળે.
જ્યારે આ વાક્ય પરંપરાગત બન્યું, ત્યારે આત્માના સંદર્ભની ગેરહાજરીએ લોકોને ધાર્યું કે તે ભૌતિક શરીર છે જે કબરમાં શાંતિથી સૂવા માટે સૂચવવામાં આવ્યું હતું. આ ચોક્કસ ચુકાદાના ખ્રિસ્તી સિદ્ધાંત સાથે સંકળાયેલ છે; એટલે કે, મૃત્યુ પછી આત્મા શરીરથી અલગ થઈ ગયો છે, પરંતુ આત્મા અને શરીર જજમેન્ટ ડે પર ફરી ભેગા થશે.
Must Visit Our Dictionary Website
આવાજ અવનવા શબ્દો ના ગુજરાતી માં અર્થ માટે તમે અમારી ગુજરાતી થી અંગ્રેજી અને અંગ્રેજી થી ગુજરાતી ડીક્ષનરી ની મુલાકાત લઇ શકો છો. ત્યાં તમને જરૂર થી નવું કૈક જાણવા મળશે અને તમને અંગ્રેજી સીખવામાં આ વેબસાઈટ મદદરૂપ થશે. નીચે તમને લિંક મળી જશે, એક વાર ચોક્કસ મુલાકાત લો અને તમને ડીક્ષનરી કેવી લાગે તે અભિપ્રાય બાબતે અમને નીચે કોમેન્ટ કરી જરુરુ જણાવો.
FAQ
RIP નું ફૂલ ફોર્મ શું થાય?
આ શબ્દનો સંપૂર્ણ અર્થ Rest In Peace (શાંતિથી આરામ કરો) તેવો થાય છે. આ લેટિન ભાષાના તેવા શબ્દો છે, જેમ આપણે ગુજરાતીમાં કોઈ વ્યક્તિની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીયે છીએ.
RIP શબ્દનો ઉપીયોગ ક્યાં કરવામાં આવે છે?
જ્યારે કોઇ માણસનું મૃત્યુ થાય ત્યારે તેની આત્મા ની શાંતિ માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આવા શબ્દો તમને હાલ સોશિયલ મીડિયા માં વધુ જોવા મળશે.
Rest In Peace કઈ ભાષાનો શબ્દ છે?
આ લેટિન ભાષાના શબ્દો છે, એટલે કે સામાન્ય રીતે તમે આ ભષાને અંગ્રેજી કહી શકો છો.
Video
Disclaimer
અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.
Summary
Rip Meaning in Gujarati and Correct Full Form આર્ટિકલ માં તમને તમારા પ્રશ્ન નો સાચો જવાબ મળી ગયો હશે. આવીજ મજેદાર અને ઉપીયોગી માહિતી માટે તમે અમારા આ બ્લોગ ની રેગ્યુલર મુલાકાત લઇ શકો છો. જો તમને આ માહિતી ઉપીયોગી લાગી હોય તો તમે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો. આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.
અમે થોડા જ સમય માં Newsletter સુવિધા ચાલુ કરવાના છીએ જેનો ભાગ તમે પણ બની શકો છો જેથી તમને કોઈ પણ ઉપડૅટ વિષે ની માહિતી તમારા મેલ બોક્સ માં આસાની થી મળી જાય. તમે સોશ્યિલ મીડિયા માં અમારા ઓફિશ્યિલ એકાઉન્ટ ને ફોલો કરી અને અમારા નાના પરિવાર નો એક ભાગ પણ બની શકો છો