આજના ચોઘડિયા પંચાંગ (Today Choghadiya Gujarati 2022)

Gujarati English

આજના ચોઘડિયા પંચાંગ (Today Choghadiya Gujarati 2022)

નમસ્તે મિત્રો, આપનું Gujarati English બ્લોગ માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે “આજના ચોઘડિયા અને પંચાંગ (Today Choghadiya Gujarati or Aaj Na Choghadiya Gujarati Ma)” આર્ટિકલ માં આપણે ગુજરાતી ભાષામાં એક ખુબ જ મહત્વપૂર્ણ અને જ્યોતિષશાસ્ત્ર રિલેટેડ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, આશા છે કે તમને જરૂર થી ગમશે અને ઉપીયોગી લાગશે.

અહીંયા અમે આજના ચોઘડિયા વિશે માહિતી આપેલી છે. જ્યાં તમને આજના દિવસ ના ચોઘડિયા ક્યાં ક્યાં છે તે જાણવા મળશે અહીં અમે ચોઘડિયા ની સાથે સાથે સૂર્યોદય અને સૂર્યાસ્ત નો સમય પણ આપીશુ જેથી આપણા માટે ચોઘડિયા જોવામાં સરળતા રહશે.

આ પણ જરૂર વાંચો- ભગવાન શિવ ના 108 નામ (108 Names of Shiv in Gujarati With PDF)

આજના ચોઘડિયા અને પંચાંગ (Today Choghadiya Gujarati or Aaj Na Choghadiya Gujarati Ma)

અહીંયા નચે આપેલા ચાર્ટ માં તમને દિવસ દરમિયાન ક્યાં વારે ક્યાં ક્યાં ચોઘડિયા છે તેની માહિતી મળશે. તમારે જે દિવસ ના ચોઘડિયા જોવા હોય તે વાર ની નીચે તે દિવસ ના ચોઘડીયા આપેલ છે.

today choghadiya gujarati- આજના ચોઘડિયા
today choghadiya gujarati- આજના ચોઘડિયા
સોમવારમંગળવારબુધવારગુરુવારશુક્રવારશનિવારરવિવાર
અમૃતરોગલાભશુભચલકાળઉદ્વેગ
કાળઉદ્વેગઅમૃતરોગલાભશુભચલ
શુભચલકાળઉદ્વેગઅમૃતરોગલાભ
રોગલાભશુભચલકાળઉદ્વેગઅમૃત
ઉદ્વેગઅમૃતરોગલાભશુભચલકાળ
ચલકાળઉદ્વેગઅમૃતરોગલાભશુભ
લાભશુભચલકાળઉદ્વેગઅમૃતરોગ
અમૃતરોગલાભશુભચલકાળઉદ્વેગ

આજના રાત્રી ના ચોઘડિયા (Table of Today’s Night Choghadiya Gujarati)

અહીંયા નચે આપેલા ચાર્ટ માં તમને રાત્રી દરમિયાન ક્યાં વારે ક્યાં ક્યાં ચોઘડિયા છે તેની માહિતી મળશે. તમારે જે રાત્રી ના ચોઘડિયા જોવા હોય તે વાર ની નીચે તે રાત્રી ના ચોઘડીયા આપેલ છે.

સોમવારમંગળવારબુધવારગુરુવારશુક્રવારશનિવારરવિવાર
ચલકાળઉદ્વેગઅમૃતરોગલાભશુભ
રોગલાભશુભચલકાળઉદ્વેગઅમૃત
કાળઉદ્વેગઅમૃતરોગલાભશુભચલ
લાભશુભચલકાળઉદ્વેગઅમૃતરોગ
ઉદ્વેગઅમૃતરોગલાભશુભચલકાળ
શુભચલકાળઉદ્વેગઅમૃતરોગલાભ
અમૃતરોગલાભશુભચલકાળઉદ્વેગ
ચલકાળઉદ્વેગઅમૃતરોગલાભશુભ

આ પણ વાંચો- આજની રાશિ શું છે? (Aaj Ni Janma Rashi Gujarati)

સૂર્યોદય અને સૂર્યાસ્ત નું ટેબલ(Sunrise and Sunset Table)

અહીંથી તમે જાણી શકો છો, કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્ત નો સમય શું છે. તેના દ્વારા તમને ચોઘડિયા જોવામાં મદદ મળશે.

આજની તારીખસૂર્યોદય (Today sunrise Time in Gujarati)સૂર્યાસ્ત (Today sunset Time in Gujarati)
1 ઓગસ્ટ 202206:34 AM06:54 PM
1 સપ્ટેમ્બર 202206:33 AM06:55 PM
1 નવેમ્બર 202206:32 AM06:55 PM
2 ડિસેમ્બર202206:31 AM06:55 PM

ચોઘડિયા એટલે શું? (What is Choghadiya in Gujarati)

જ્યોતિષ શાસ્ત્ર ના પ્રમાણે મુહૂર્ત ને જોવા માટે ચોઘડિયા નો ઉપયોગ થાય છે.ચોઘડિયા એટલે દિવસ અને રાત્રિ ને એક સરખા પ્રમાણ આઠ-આઠ ભાગ માં વેચવામાં આવતો સમય સૂર્યોદય થી સૂર્યાસ્ત ને આઠ ભાગ માં વિભાજિત કરતાં મળતો ઍક ભાગ ચોઘડિયા કહેવાય છે. તેવીજ રીતે રાત્રે પણ ચોઘડિયા હોય છે.

દરેક દિવસ ના ચોઘડિયા નો ક્રમ આલગ અલગ હોય છે. દિવસ દરમિયાનન આઠ અને રાત્રી દરમિયાન આઠ ચોઘડિયા હોય છે. જેમાં શુભ અને અશુભ બંને પ્રકાર આ ચોઘડિયા હોય છે. ક્યાં ચોઘડિયા શુભ અને ક્યાં ચોઘડિયા અશુભ છે તેની માહિતી નીચે આપણાં છે.

ચોઘડિયા કેવીરીતે જોવામાં આવે છે?(How to Find Choghadiya Gujarati)

ચોઘડિયા જોવા માટે એક સામાન્ય નિયમ છે.દિવસ ના ચોઘડિયા જોવા માટે સૂર્યોદય થી શરૂઆત કરવામાં આવે છે.સૂર્યોદય થી સૂર્યાસ્ત ના વચ્ચે ના સમય ના સમાન આઠ ભાગ કરવામાં આવે છે ભાગ બાદ મળતો સમય એક ચોઘડિયાનો હોય છે. સૂર્યોદય સમયે પ્રથમ ચોઘડિયું ઉપર કૌષ્ટક માં બતાવ્યા પ્રમાણે જોઈ સમય ની ગણતરી કરી ચોઘડિયા નો સમય નક્કી કરવામાં આવે છે.

સામાન્ય રીતે એક ચોઘડિયા નો સમય એક કલાક અને ત્રીસ મિનિટ(1 કલાક અને 30 મિનિટ) નો માનવામાં આવે છે.રાત્રિ દરમિયાન પર આજ પધ્ધતિ થી ચોઘડિયા ની ગણતરી કરવામાં આવે છે પરંતુ ત્યાં સૂર્યોદય ના સ્થાને સૂર્યાસ્ત થી શરૂઆત કરવામાં આવે છે.

શુભ અને અશુભ ચોઘડિયા કયા છે?

ચોઘડિયા નું નામશુભ કે અશુભ
અમૃતશુભ
રોગઅશુભ
લાભશુભ
શુભશુભ
ચલશુભ
કાળઅશુભ
ઉદ્વેગઅશુભ

FAQ

કુલ કેટલા ચોઘડિયા હોય છે?

સામાન્ય રીતે એક ચોઘડિયું દોઢ કલાક નું હોય છે, એટલે દિવસ દરમિયાન અને રાત દરમિયાન 7 ચોઘડિયા હોય છે.

સૌથી શુભ ચોઘડિયું કયું હોય છે?

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે લાભ અને શુભ ચોઘડિયા ને સૌથી સારા માનવામાં આવે છે.

Disclaimer

અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

નિષ્કર્ષ – Conclusion

આશા છે કે તમને “આજના ચોઘડિયા અને પંચાંગ (Today Choghadiya Gujarati or Aaj Na Choghadiya Gujarati Ma)” આર્ટિકલ માં કૈક નવું જાણવા મળ્યું હશે અને ગમ્યો હશે. છતાં આ વિશે તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે પછી મૂંઝવણ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો, કોન્ટેક પેજ પર જઇને કોન્ટેક્ટ ફોર્મ ભરી શકો છો, અથવા ઈ-મેઈલ પણ કરી શકો છો.

અમે પૂરતો પ્રયાસ કરશું કે તમારા પ્રશ્નનો જલ્દીથી જલ્દી ઉત્તર આપી શકીએ અને અમારા જવાબથી તમે નિરાશ ના થાવ એજ અમારો મુખ્ય ધ્યેય છે. આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Leave a Comment

gujarati-english-logo

In this website you can find Useful Information, Dictionary, Essay, Kids Learning, Student Material, Stories, Tech Updates, Suvichar and Full Form in Gujarati.

Contact us

Address- 17, Einsteinpalais, Friedrichstraße, Berlin Mitte, Berlin, Germany- 10117

gujaratienglish2020@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm