વંદે માતરમ- રાષ્ટ્રીય ગાન (Vande Mataram Rashtriya Gaan in Gujarati)

Admin

નમસ્તે મિત્રો, આપનું Gujarati English બ્લોગ માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે “જન ગણ મન રાષ્ટ્રીય ગાન- Jan Gan Man Rashtriya Gaan in Gujarati Lyrics and Video” આર્ટિકલ માં આપણે ગુજરાતી ભાષામાં ની એક ખુબ જ મહત્વપૂર્ણ વિષય વિષે વાત કરવા જય રહ્યા છીએ, આશા છે કે તમને જરૂર થી ગમશે.

ભારતનું રાષ્ટ્રીય ગાન “વંદે માતરમ” દેશનું ગૌરવ દર્શાવે છે. તેનો પણ રાષ્ટ્ર ગીત જેવો જ દરજ્જો છે. આપણે આપણું રાષ્ટ્રીય ગાન આપણી માતૃભૂમિ માટે વિવિધ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ અને અન્ય રાષ્ટ્રીય પ્રસંગોએ ગાઈએ છીએ. આ એક એવું ગીત છે, જે ગાવા પર દેશવાસીઓની તેમના દેશ પ્રત્યેની ભાવના વધી જાય છે.

આ પણ જરૂર વાંચો- 15મી ઓગસ્ટ વિશે નિબંધ (Best 15 August Essay in Gujarati)

વંદે માતરમ- રાષ્ટ્રીય ગાન (Vande Mataram Rashtriya Gaan in Gujarati Lyrics and Video)

ભારતનું રાષ્ટ્રીય ગાન વંદે માતરમ બંકિમ ચંદ્ર ચેટરજીની પ્રખ્યાત નવલકથા આનંદમઠમાંથી લેવામાં આવ્યું છે. ભારતનું રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ” 7 નવેમ્બર 1876 ના રોજ રચવામાં આવ્યું હતું અને સૌપ્રથમ 1896 માં રવીન્દ્રનાથ ટાગોર દ્વારા ગાવામાં આવ્યું હતું. ભારતનું રાષ્ટ્ર ગાન બે ભાષાઓ બંગાળી અને સંસ્કૃતમાં લખવામાં આવ્યું હતું.

વંદે માતરમ રાષ્ટ્રીય ગાન લિરિક્સ- vande mataram rashtriya gaan in gujarati lyrics
વંદે માતરમ રાષ્ટ્રીય ગાન લિરિક્સ- vande mataram rashtriya gaan in gujarati lyrics

વંદે માતરમને વર્ષ 1905માં યોજાયેલી કોંગ્રેસ કારોબારીની બેઠકમાં પ્રથમ વખત રાષ્ટ્રગાન નો દરજ્જો મળ્યો અને 24 જાન્યુઆરી 1950ના રોજ ભારતના બંધારણ દ્વારા, વંદે માતરમના પ્રથમ બે શ્લોકો ભારતના રાષ્ટ્રગાન તરીકે લેવામાં આવ્યા હતા. તો ચાલો તેના લિરિક્સ જોઈએ.

વંદે માતરમ- રાષ્ટ્રીય ગાન લિરિક્સ (Vande Mataram Rashtriya Gaan in Gujarati Lyrics and Video)

વંદે માતરમ, વંદે માતરમ.

સુજલામ સુપહલામ
માલાયજ શીતલામ
શસ્ય શ્યામલામ
માતરમ
વંદે માતરમ, વંદે માતરમ.

શુભ્રા જ્યોત્સના
પુલકીતા યામિનીમ

ફુલ્લા કુસુમીતા
દ્રૂમડાલા શોભીનીમ

સુહાસિનીમ સુમાંધુરા
ભાશિનીમ
સુખદામ વરદામ

વંદે માતરમ, વંદે માતરમ.

ઝરઝર નદિયા સરસર ચલતી
પવન શુભ તેરહ

મૌસમ વંદે માતરમ
જંગલ જંગલ ડાલી ડાલીચાંદની બરસે સપનોંવાલી

તેરહ ચરણોં કા ચુંબન લે હમ
શીતલ મુસ્કાન તેરા કરમ

વંદે માતરમ, વંદે માતરમ.

હૈ જનની માં ભારતી
તૂ નહીં સાહસ હારતી

જાગ કરતા તેરી આરતી ઐસી તેરી ભક્તિ
તેરહ રૂપ સાક્ષાત

હૈં તેરહ કરોડ઼ોં સાથ હૈં
તેરહ કરોડ઼ોં હાથ હૈં

જિન્ન મૈં તેરી શક્તિ હૈં
સારે હી સાગરોં કે
તટ પર હૈં તેરી પ્રશંસા
તેરા હરહર ક્ષેત્ર હૈં ગગનસા
સુજલામ સુપહલામ
માલાયજ શીતલામ
શસ્ય શ્યામલામ

વંદે માતરમ, વંદે માતરમ.

આ પણ જરૂર વાંચો- જન ગણ મન- રાષ્ટ્રીય ગીત (Jan Gan Man Rashtriya Geet in Gujarati)

Vande Mataram Rashtriya Gaan in Gujarati Lyrics Video

Vande Mataram Rashtriya Gaan in Hindi Lyrics and Video

वन्दे मातरम्
सुजलां सुफलां मलयजशीतलाम्
शस्यशामलां मातरम्.

शुभ्र ज्योत्स्ना पुलकित यामिनीं
फुल्ल कुसुमित द्रुमदल शोभिनीं

सुहासिनीं सुमधुर भाषिणीं
सुखदां वरदां मातरम्.

वन्दे मातरम्.
कोटि-कोटि-कण्ठ-कल-कल-निनाद-कराले
कोटि-कोटि-भुजैर्धृत-खरकरवाले,
अबला केन मा एत बले ।
बहुबलधारिणीं नमामि तारिणीं
रिपुदलवारिणीं मातरम्

वन्दे मातरम्, वन्दे मातरम् .

तुमि विद्या, तुमि धर्म तुमि हृदि,
तुमि मर्म त्वं हि प्राणा:
शरीरे बाहुते तुमि मा शक्ति,
हृदये तुमि मा भक्ति,
तोमारई प्रतिमा गडि मन्दिरे-मन्दिरे मातरम्

वन्दे मातरम्, वन्दे मातरम्.

त्वं हि दुर्गा दशप्रहरणधारिणी
कमला कमलदलविहारिणी वाणी विद्यादायिनी,
नमामि त्वाम् नमामि कमलां
अमलां अतुलां सुजलां सुफलां मातरम्

वन्दे मातरम्, वन्दे मातरम्.

श्यामलां सरलां सुस्मितां
भूषितां धरणीं भरणीं मातरम्

वन्दे मातरम्, वन्दे मातरम्.

Vande Mataram Rashtriya Gaan in Hindi Lyrics Video

Vande Mataram Rashtriya Gaan in English Lyrics and Video

Vande mataram, vande mataram
Vande mataram, vande mataram

Sujlaam sufaam malyaj sheetlam
Shasya shyamlam mataram vande

Sujlaam sufaam malyaj sheetlam
Shasya shyamlam mataram vande
Vande mataram, vande mataram.

Shubh jyotsana pulkit yaamini
Phulla kusumita drumadal shobhini

Shubh jyotsana pulkit yaamini
Phulla kusumita drumadul shobhini

Suhasini sumadhur bhashini
Sukhdam vardam mataram

Vande mataram, vande mataram
Vande mataram, vande mataram.

Saptkoti kunth kal kal ninaad karle
Nisaptkoti bhujairdhut khar karwale
Saptkoti kunth kal kal ninaad karle
Nisaptkoti bhujairdhut khar karwale
Ke bole maa tumhi bole
Bahubal dhaarini namaami taarini
Ripudal vaarini mataram

Vande mataram, vande mataram.

રાષ્ટ્રીય ગાન જન ગણ મન PDF

અહીં નીચે તમને એક બટન દેખાશે, જ્યાંથી તમે આપણા રાષ્ટ્રીય ગાન ની PDF આસાની થી મેળવી શકો છો. અહીં ક્લિક કરતા તમે એક નવા પેજ ઉપર રેડાઈરેક્ટ થશો, જ્યાંથી તમને અન્ય ઉપીયોગી પીડીડીએફ પણ મળશે.

FAQ

વંદે માતરમ- રાષ્ટ્રીય ગાન કોણે લખ્યું?

આપણું રાષ્ટ્રીય ગાન બંકિમ ચંદ્ર ચેટરજીની એ લખ્યું છે, જે પ્રખ્યાત નવલકથા આનંદમઠમાંથી લેવામાં આવ્યું છે.

ભારતીય રાષ્ટ્રીય ગીત કયું છે?

આપણું રાષ્ટ્રીય ગીત “જન ગણ મન” છે, જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું હતું.

જન ગણ મન ના રચયિતા કોણ છે?

જન ગણ મન ના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર છે, જે પ્રથમ વખત કલકતા ના કોંગ્રેસ અધિવેશન માં ગાવામાં આવ્યું હતું.

Disclaimer

અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

નિષ્કર્ષ – Conclusion

આશા છે કે તમને “જન ગણ મન રાષ્ટ્રીય ગાન (Jan Gan Man Rashtriya Gaan in Gujarati Lyrics and Video)” ખુબ ઉપીયોગી અને ગમ્યો હશે. અને હજી તમને વિશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે પછી મૂંઝવણ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો અથવા તો કોન્ટેક પેજ પર જઇને કોન્ટેક્ટ ફોર્મ ભરી શકો છો, અથવા ઈ-મેઈલ પણ કરી શકો છો.

અમે પ્રયાસ કરશું કે તમારા પ્રશ્નનો જલ્દીથી જલ્દી ઉત્તર આપી શકીએ અને અમારા જવાબથી તમે નિરાશ ના થાવ એજ અમારો મુખ્ય ધ્યેય છે. આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

user-logo

About the author

Hello friends, my name is Divyarajsinh. I am an engineer and currently doing master's degree in Germany. I have a lot of interest in coding and website building, that's why I started this Gujarati blog and today millions of people visit this website every year.

Leave a Comment