You are all welcome here. Today we are going to see a very interesting topic which is Vegetables name in Gujarati and English. You must have searched everywhere else but you will not get such a big list anywhere.
તમને Vegetables Name in Gujarati, Latest List 2021 (ગુજરાતી માં શાકભાજી ના નામ) આર્ટિકલ ની શરુવાતમાં થોડી જાણકરી ઇંગલિશ ભાષા માં જોવા મળી હશે પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી બાકી ની બધી જાણકારી તમને અહીં સંપૂર્ણ ગુજરાતી માં જ મળશે. જો તમને આ આર્ટિકલ ગમેં તો તમે અમને નીચે કોમેન્ટ કરી અને જરૂર જણાવી શકો છો. જેથી અમે આવીજ અવનવી માહિતી તમારા માટે લાવતા રહેશુ. તમારે કોઈ વિશેષ માહિતી ની ગુજરાતી ભાષા માં જરૂર હોય તો તમે અમે કોન્ટેક્ટ કરી શકો છો, અમે બ્લોગ માં જરૂર તેને પબ્લીશ કરશું.

Also Read- Animal Names In Gujarati, Latest List 2021 (પ્રાણીઓ ના નામ)
50 Plus Indian Vegetables Name in Gujarati and English (50 થી વધુ ભારતીય શાકભાજી ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં)
અત્યાર ના જીવન માં ઇંગલિશ નો પુરા વિશ્વ માં વ્યાપક ઉપીયોગ થઇ રહ્યો છે. તમારે પણ જીવન શૈલી ની સાથે જ ચાલવું પડશે અને થોડું ઇંગલિશ તો શીખવું જ પડશે. અહીં આજ ના આર્ટિકલ માં શાકભાજી ના નામ ઇંગલિશ અને ગુજરાતી બંને ભાષા માં આપેલા છે.
આજે આ ટોપિક ખૂબ જ મજેદાર થવા જઈ રહ્યો છે જેમાં ગુજરાતી અને અંગ્રેજીમાં શાકભાજીના નામ છે. અહીં આજે આપણે શાકભાજીના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યાં તમને આજે ઘણા શાકભાજીના નામ જાણવા મળશે અને આ નામ તમને અહીં ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં આપવામાં આવ્યું છે.

અત્યારે તમને ઓનલાઇન પણ કોઈ રેસિપી જોશો તેમાં તમને બધા શાકભાજી ના નામ ઇંગલિશ ભાષા માં વધુ જોવા મળશે કે પછી તમે YouTube માં કોઈ વિડિઓ જોશો તો. આથીજ તમારે બધા શાકભાજી ના નામ ગુજરાતી ની સાથે હવે ઇંગલિશ માં પણ યાદ રાખવા પડશે.
ચાલો આપણે કેટલાક શાકભાજીના નામ વિશે માહિતી લઈએ જે તમને ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં મળશે. આ લિસ્ટ માં મોટા ભાગ ના શાકભાજી તો તમે જોયાજ હશે કદાચ થોડા એવા હશે જેને તમે ના જોયા હોય. ભારત માં ઉપલબ્ધ હોય એવાજ શાકભાજી ના નામ અહીં લિસ્ટ માં દર્શાવેલા છે.
- carrot- ગાજર
- asparagus- શતાવરી
- cauliflower- ફુલાવર
- Capsicum- શિમલા મિર્ચ
- corn- મકાઈ
- Amarnath- રાજગરો
- Pumpkin- કોળું
- Kidney burns- રાજમા
- Indian gooseberry- આંબળા
- cucumber- કાકડી
- Curry Leaf- મીઠો લીમડો
- Raw Banana- કાચા કેળા
- eggplant-રીંગણા
- Brinjal- રીંગણા
- Bottle Gourd- દૂધી
- green pepper- લીલા મરી
- Bitter Gourd- કારેલા
- Jackfruit – જેકફ્રૂટ
- Cluster Beans- ગુવાર
- Coriander Leaf- લીલા ધાણા
- Lady Finger- ભીંડો
- Mushroom- મશરૂમ
- maize- મકાઈ
- Peppermint- ફુદીનો
- Ridged Gourd- તુરીયા
- mushrooms- મશરૂમ્સ
- onion- ડુંગળી
- potato- બટાકા
- pumpkin- કોળું
- red pepper- લાલ મરી
- tomato- ટામેટા
- beetroot- બીટ
- Onion- ડુંગળી
- Turnip- સલગમ
- Turmeric- હળદર
- Spring Onion- લીલી ડુંગળી
- Spinach- પાલક
- Pumpkin- કોળુ
- peas- વટાણા
- zucchini- ઝુચિની
- Ginger- આદુ
- Green Chilli – લીલા મરચા
- radish- મૂળો
- sweet potato- શક્કરિયા
- artichoke- કાંટાળી ખાદ્ય વનસ્પતિ
- Fenugreek Leaf- લીલી મેથી
- cabbage- કોબી
- celery- કચુંબરની વનસ્પતિ
- chili- મરચાં
- garlic- લસણ
- basil- તુલસી
- coriander- ધાણા
- parsley- કોથમરી
- dill- સુવાદાણા
- rosemary- રોઝમેરી
- oregano- ઓરેગાનો
- cinnamon- તજ
- saffron- કેસર
- green bean- ચોળી બીજ
- bean- વટાણો
- chickpea- ચણા
- lentil- મસૂર
ગુજરાતી અને અંગ્રેજીમાં શાકભાજી ના નામ આ પોસ્ટમાં જોયા , તમાને ઘણા બધા શાકભાજી ની સૂચિ જોવા મળી, જેમાં એવા બધા જે બધા તમે જોયા હશે પણ તેનું ઇંગલિશ નામ તમને ખબર નઈ હોય. પુરા વિશ્વ માં તો એટલા બધા શાકભાજી ની પ્રજાતિ ઉપલબ્ધ છે કે બધા નું લિસ્ટ બનાવવું મુશ્કિલ છે જેથી આપણા દેશ માં અને આપડી આસપાસ ઉપલબ્ધ હોય એવાજ નામ તમને લિસ્ટ માં જોવા મળશે.

Summary
અહીં તમે Vegetables Name in Gujarati, Latest List 2021 (ગુજરાતી માં શાકભાજી ના નામ) આર્ટિકલ માં શાકભાજી ના નામ અને સામાન્ય માહિતી મેળવી. આશા રાખું છું કે તમને આ માહિતી ઉપીયોગી લાગી હશે, અને તમને આ જાણકારી ગમી હોય તો નીછે કોમેન્ટ કરી જરૂર જણાવજો.