What Are You Doing Meaning In Gujarati (વોટ આર યુ ડુઇંગ નો ગુજરાતી માં અર્થ) With 13 Amazing Best Sentence Example.

You can find here What Are You Doing Meaning in Gujarati. It is very easy to find any words meaning in Gujarati here. Must read this article to to find your questions’ meaning in Gujarati accurate with some basic detail and get some amazing example sentences to learn more about this word.

નમસ્તે રીડર,  Gujarati – English વેબસાઈટ માં તમારું સ્વાગત છે. તમારો એક પ્રશ્ન હતો What Are You Doing Meaning in Gujarati તેનો જવાબ તમને અહીં મળી જશે. તો શબ્દો વિશે સંપૂર્ણ જાણકારી મેળવવા માટે તમારે આખી પોસ્ટ વાંચવા ની રહેશે.

ઇંગલિશ ભાષા ખૂબ સરળ છે અને સાથે સાથે જ તેમાં શબ્દોનો વિશાળ ભંડાર પણ છે. અમારા બ્લોગ માં બીજા આર્ટિકલ માં તમને એક શબ્દ વિષે પૂરતી માહિતી મળી હશે પણ આ એક શબ્દ નથી પણ પૂરું વાક્ય છે જે ચાર શબ્દો ના જોડાણ થી બનેલું છે. નીચે વધુ માહિતી અને વાક્ય ના ઉદાહરણ જોવા મળશે.

What Are You Doing Meaning in Gujarati

આજે આપણ “વોટ આર યુ ડુઇંગ વાક્ય વિષે થોડી માહિતી મેળવીશુ. આ એક પ્રશ્નાર્થ વાક્ય છે જે પૂર્ણ છે અને ચાર શબ્દો ના ઉપીયોગ થી બનેલું છે. જયારે તમારે સામેના વ્યક્તિ ના કાર્ય કે તે શું ક્રિયા કરી રહ્યો છે તેના વિષે જાણવું હોય ત્યારે તમે અંગ્રેજી ભાષા માં આ સંપૂર્ણ વાક્ય ના ઉપીયોગ થી પ્રશ્ન પૂછી અને સામેના વ્યક્તિ ના કાર્ય કે ક્રિયા વિષે જાણી શકો છો જે અત્યારે તે કરી ર્હોય છે.

Meaning in Gujarati
What Are You Doing Meaning in Gujarati

What Are You Doing (વોટ આર યુ ડુઇંગ)– તમે શું કરી રહ્યા છો?

વ્યાખ્યા (Definition)

  • વોટ આર યુ ડુઇંગ વાક્ય ના ઉપીયોગ દ્વારા તમે કોઈ પણ વ્યક્તિ ને તેના દ્વારા થતી હાલની ક્રિયા કે કામ વિષે પૂછી શકો છો.

ગુજરાતી માં અન્ય અર્થ – Other What Are You Doing meaning in Gujarati

  • તું શું કરે છો
  • તું શું કરી રહ્યો છે

સાચું ઉચ્ચારણ – Proper Pronunciation

  • What Are You Doing (Wot-aar-yu-do-ing)

સમાનાર્થી શબ્દ – Synonyms (Nearest Meaning of Sarcasm)

  • N/A

“વોટ આર યુ ડુઇંગ ” વાક્ય વિશે સામાન્ય માહિતી – General information about this term

હવે તમને ખબર હશે કે વોટ આર યુ ડુઇંગ એ એક અંગ્રેજી ભાષા નો શબ્દ નથી પણ એક પૂર્ણ પ્રશ્નાર્થ વાક્ય છે. તમે ગુજરાતી ભાષા માં રોજિંદા જીવન માં બીજા લોકો ને ઘણી વાર પૂછતાં હશો કે “તું શું કરે છો,” “તમે હાલ શું કરી રહ્યા છો” હવે આવા પ્રશ્ન ઇંગલિશ ભાષા માં તમારે કોઈને પૂછવા હોય ત્યારે તમે આ વાક્ય નો નિશ્ચિત પણે ઉપીયોગ કરી શકો છો.

Meaning in Gujarati
What Are You Doing Meaning in Gujarati

આ સંપૂર્ણ વાક્ય ચાર શબ્દો નું બનેલું છે અને પ્રશ્નાર્થ છે જે તમે કોઈ વ્યક્તિ ને તેના કાર્ય વિશે પૂછવા ઉપીયોગ કરી શકો છો. તમે કોઈ ને પૂછો રમેશ તું શું કરી રહ્યો છે. હવે રમેશ તમને જવાબ આપશે “હું સૂતો છું કે આરામ કરું છું.” અને જયારે તમારે કોઈ માણસ ની હાલ ની પ્રવૃત્તિ વિષે જાણવું હોય ત્યારે તમે આ વાક્ય માં Now લગાવી શકો છો. જેનાથી હવે પ્રશ્ન બનશે “રમેશ તું અત્યરે શું કરી રહ્યો છે.

What are you doing now? Meaning in Gujarati

જયારે તમારે કોઈ પણ વ્યક્તિ ને હાલ શું કામ કરી રહ્યો છે જેની જાણકરી કે જવાબ મેળવો છે. તો તમે આ પુરા વાક્ય ના આધારે આ પ્રશ્ન આસાની થી પૂછી શકશો. હવે તમને આ વાક્ય ના જવાબ રૂપે તે માણસ જે પણ ક્રિયા કરતો હશે તે મળશે, જેમકે હું ક્રિકેટ રમી રરહ્યો છું કે પછી હું ઓફિસ નું કામ કરી રહ્યો છું.

What are you doing right now? Meaning in Gujarati

આનો અર્થ પણ “તમે અત્યારે શું કરી રહ્યા છો” એવો જ થશે જયારે ઘણી વાર લોકો આ વાક્ય માં Now નો ઉપીયોગ કરે છે અને ત્વરિત કાર્ય કે ક્રિયા જાણવા લોકો Right Now સાથે આ વાક્ય ને પૂર્ણ કરે છે અને સામેના વ્યક્તિ ને પ્રશ્ન પૂછે છે.

Doing Meaning in Gujarati

અત્યારે કોઈ પણ વ્યક્તિ જે પ્રવૃત્તિ, ક્રિયા કે કામ કરી રહ્યો છે, જે વર્તમાનકાળ માં દર્શાવા માટે તમે વાક્ય માં Doing નો ઉપીયોગ કરી શકો છો. આ એક વર્તમાનકાળ વાક્ય રચના માં સમાવેશ થતું ઘટક કે રૂપ છે.

Are you busy? Meaning in Gujarati

આ પણ એક પ્રશ્નાર્થ વાક્ય જ છે જે બે શબ્દો ને ભેગા કરીને બનાવામાં આવેલું વાક્ય છે. જયારે તમારે કોઈ વ્યક્તિ ને પ્રશ્ન પૂછવો હોય “શું તમે વ્યસ્ત છો?” ત્યારે અંગ્રેજી ભાષા માં Are You Busy? થી પૂછી શકો.

I Love You Meaning in Gujarati – Click Here

Must Visit our English Gujarati Dictionary Section

Example Sentence of the Day

  • What are you doing rajesh?
  • What are you doing now rajpal?
  • What are you doing right now rudraraj?
  • Come here rajkamal, what are you doing there?
  • What are you doing Rakesh now days?
  • Jakir, what are you doing in town?
  • Jayveer, what are you doing there? she demanded new car right now.
  • Now what are you doing ramesh?
  • Rajaram, what are you doing here?
  • She came here, yet then what are you doing here already?
  • In now days, what are you doing personally Mr. pandya?
  • What are you doing here, rakesh finally asked.
  • Oh God, rajkamal probably never heard anyone doing that!
  • What are ramesh doing up at this hour?

ગુજરાતી માં ઉદાહરણ વાક્ય નો અર્થ

  • તમે રાજેશ શું કરો છો?
  • રાજપાલ હવે તમે શું કરો છો?
  • તમે હમણાં શું કરી રહ્યા છો રુદ્રરાજ?
  • અહીં આવો રાજકમાલ, તમે ત્યાં શું કરો છો?
  • હવે રાકેશ તમે શું કરો છો?
  • જાકીર, તમે શહેરમાં શું કરો છો?
  • જયવીર, તમે ત્યાં શું કરો છો? તેણે હમણાં નવી કારની માંગ કરી.
  • હવે તમે રમેશ શું કરો છો?
  • રાજારામ, તમે અહીં શું કરો છો?
  • તે અહીં આવી છે, તો પણ તમે અહીં પહેલેથી શું કરી રહ્યા છો?
  • હવેના દિવસોમાં તમે શ્રી પંડ્યા વ્યક્તિગત રૂપે શું કરી રહ્યા છો?
  • તમે અહીં શું કરો છો, રાકેશે અંતે પૂછ્યું.
  • હે ભગવાન, રાજકમાલ કદાચ કોઈએ એવું કદી સાંભળ્યું ન હોય!
  • રમેશ આ સમયે શું કરી રહ્યો છે?

નિષ્કર્ષ – Conclusion

તમને તમારા પ્રશ્ન “What Are You Doing Meaning in Gujarati” નો ઉત્તર મળી ગયો હશે. અને હજી તમને આ શબ્દ વિશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે પછી મૂંઝવણ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો અથવા તો કોન્ટેક પેજ પર જઇને કોન્ટેક ફોર્મ ભરી શકો છો, મને મેઈલ પણ કરી શકો છો. અમે પૂરતો પ્રયાસ કરશું કે તમારા પ્રશ્નનો જલ્દીથી જલ્દી ઉત્તર આપી શકીએ અને અમારા જવાબ થી તમે નિરાશ ના થાવ એજ અમારો મુખ્ય ધ્યેય છે.

Keep visiting our website to get updates of such useful information in Gujarati and English Language. Don’t forget to follow us on social media like Facebook, Instagram, Twitter.

Also Read

Leave a Comment