Whom Meaning in Gujarati (વુમ નો ગુજરાતી માં અર્થ) With 13 Amazing Best Sentence Example.

Posted By Admin |

You can find here Whom Meaning in Gujarati. It is very easy to find any words meaning in Gujarati here. Must read this article to to find your questions’ meaning in Gujarati accurate with some basic detail and get some amazing example sentences to learn more about this word.

નમસ્તે રીડર,  Gujarati – English વેબસાઈટ માં તમારું સ્વાગત છે. તમારો એક પ્રશ્ન હતો Whom Meaning in Gujarati તેનો જવાબ તમને અહીં મળી જશે. તો શબ્દો વિશે સંપૂર્ણ જાણકારી મેળવવા માટે તમારે આખી પોસ્ટ વાંચવા ની રહેશે.

ઇંગલિશ ભાષા ખૂબ સરળ છે અને સાથે સાથે જ તેમાં શબ્દોનો વિશાળ ભંડાર પણ છે. આવા શબ્દ એ ક્રિયાપદ અને Who ની જગ્યા એ ઉપીયોગ માં લેવામાં આવે છે, જ્યાં વાક્ય મેં જેમને કે તેમને અર્થ વ્યક્ત કરવાનો હોય.

Whom Meaning in Gujarati

આજે આપણ “વુમ” શબ્દ વિષે થોડી માહિતી મેળવીશુ. જયારે અંગ્રેજી ભાષા ના વાક્ય માં તમારે જેમનું કે તેમનું વાવો અર્થ વ્યક્ત કરવાની જરૂર પડે ત્યારે તમે whom નો ઉપીયોગ નિઃસંકોચ કરી શકો છો. નીચે તમને આ શબ્દ દ્વારા બનેલા ઉદાહરણ પણ જોવા મળશે જેના દ્વારા તમે વધુ માહિતી મેળવી શકશો.

Meaning in Gujarati
Whom
Meaning in Gujarati

Whom (વુમ)– જેમને (Jemne), કોની (Koni)

વ્યાખ્યા (Definition)

  • વુમ ને તમે એક પ્રશ્નાર્થ દર્શાવતો શબ્દ પણ કહી શકો છો, જેના દ્વારા તમે વાક્ય બનાવી અને કોઈ પણ ને “જેમનું” એવો પ્રશ્ન પૂછી શકો છો. સામાન્ય રીતે આવા શબ્દ એ ક્રિયાપદ માં Who ની જગ્યા એ ઉપીયોગ માં લેવામાં આવે છે, જ્યાં વાક્યમાં જેમને કે તેમને અર્થ વ્યક્ત કરવાનો હોય.

ગુજરાતી માં અન્ય અર્થ – Other Whom meaning in Gujarati

  • જેમને
  • જેમનું
  • તેમને

સાચું ઉચ્ચારણ – Proper Pronunciation

  • Whom (Who-ma)

સમાનાર્થી શબ્દ – Synonyms (Nearest Meaning of Sarcasm)

  • N/A

“વુમ” શબ્દ વિશે સામાન્ય માહિતી – General information about this term

વુમ શબ્દ એ who ની જગ્યાએ વાક્ય માં ઉપીયોગ કરવામાં આવે છે. જેમકે તમે ગુજરાતી ભાષા મેં એવું વાક્ય ની રચના કરો તો કૈક આવું બનશે “જેમનું પણ આ પુસ્તક હોય તે અહીંથી લઇ લ્યો.” આ વાક્ય ને આપણે અંગ્રેજી ભાષા માં ભાષાંતર કરીએ તો જેમનું ની જગ્યાએ તમે Whoever કે Whom જેવા શબ્દ વાપરી શકો.

Meaning in Gujarati
Whom Meaning in Gujarati

What Meaning in Gujarati – Click Here

Whose Meaning in Gujarati – Click Here

Must Visit our English Gujarati Dictionary Section

Example Sentence of the Day, using “Whom”

  • Whom is paying for this Bhavnagar train ticket?
  • Ramesh saw a gentleman whom he presumed to be the director, and told him about Rakesh.
  • At the porch he met two of the landed gentry, one of whom he knew.
  • whom wants breakfast today?
  • Here in dwells an old people with whom I would like to converse.
  • This is the old women, whom I told you about.
  • Whom is win to the india ludo game?
  • Lalita is the girl with whom I’m living in Ahmedabad.
  • Whom did the students choose for his room mate?
  • To Whom were you talking right now?
  • Is Jeff the individual whom you have suggested for this undertaking?
  • The individual whom you were conversing with was my companion.
  • I know whom you are dating.
  • The individual whom you met yesterday is a specialist.
  • Individuals with whom I met at the program were inviting.
  • The four squad representatives, whom the committee picks, will be at the meeting tomorrow.
  • With whom am I speaking right now?
  • To Whom this may i gives you Guajarati Grammar book.
  • A most of friends went to the cinema hall, one of whom was the birthday today.
  • Now, Pratiksha knew very little about the man with whom she had promised to spend the whole life.

ગુજરાતી માં ઉદાહરણ વાક્ય નો અર્થ

  • ભાવનગર ટ્રેનની ટિકિટ કોને ચૂકવવી છે?
  • રમેશે એક સજ્જનને જોયો, જેને તેણે દિગ્દર્શક હોવાનું માન્યું, અને રાકેશ વિશે કહ્યું.
  • મંડપ પર તે બે ઉતરતા નમ્રતાને મળ્યો, જેમાંથી એક તે જાણતો હતો.
  • આજે નાસ્તો કોને જોઈએ છે?
  • અહીં એક વૃદ્ધ લોકો વસે છે જેમની સાથે હું વાતચીત કરવા માંગુ છું.
  • આ તે વૃદ્ધ મહિલાઓ છે, જેના વિશે મેં તમને કહ્યું હતું.
  • ભારત લુડો રમતમાં કોની જીત છે?
  • લલિતા તે છોકરી છે જેની સાથે હું અમદાવાદમાં રહું છું.
  • વિદ્યાર્થીઓએ તેના રૂમ સાથી માટે કોને પસંદ કર્યો?
  • તમે હમણાં કોની સાથે વાત કરો છો?
  • જેફ તે વ્યક્તિ છે કે જેના માટે તમે આ ઉપક્રિયાનું સૂચન કર્યું છે?
  • તમે જેની સાથે વાત કરી રહ્યા છો તે જ મારો સાથી હતો.
  • હું જાણું છું કે તમે કોને ડેટ કરી રહ્યા છો.
  • ગઈકાલે તમે જે વ્યક્તિને મળ્યા તે નિષ્ણાત છે.
  • કાર્યક્રમમાં હું જેની સાથે મળ્યો છું તે વ્યક્તિઓ આમંત્રણ આપી રહ્યા હતા.
  • કમિટી જેમને ઉપાડે છે તે ચારેય ટુકડીઓના પ્રતિનિધિઓ આવતીકાલે મીટિંગમાં રહેશે.
  • હમણાં કોની સાથે બોલું છું?
  • આનાથી હું તમને ગુજરાતી ગ્રામર પુસ્તક આપું છું.
  • મોટા ભાગના મિત્રો સિનેમા હોલમાં ગયા, જેમાંથી એકનો આજે જન્મદિવસ હતો.
  • હવે, પ્રતિક્ષાને તે માણસ વિશે ખૂબ જ ઓછી ખબર હતી, જેની સાથે તેણે આખું જીવન વિતાવવાનું વચન આપ્યું હતું.

નિષ્કર્ષ – Conclusion

તમને તમારા પ્રશ્ન “Whom Meaning in Gujarati” નો ઉત્તર મળી ગયો હશે. અને હજી તમને આ શબ્દ વિશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે પછી મૂંઝવણ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો અથવા તો કોન્ટેક પેજ પર જઇને કોન્ટેક ફોર્મ ભરી શકો છો, મને મેઈલ પણ કરી શકો છો. અમે પૂરતો પ્રયાસ કરશું કે તમારા પ્રશ્નનો જલ્દીથી જલ્દી ઉત્તર આપી શકીએ અને અમારા જવાબ થી તમે નિરાશ ના થાવ એજ અમારો મુખ્ય ધ્યેય છે.

Keep visiting our website to get updates of such useful information in Gujarati and English Language. Don’t forget to follow us on social media like Facebook, Instagram, Twitter.

Also Read

આર્ટિકલ શું છે? - What is the Article ?

તમને કદાચ એક વસ્તુની ખબર નહીં હોય કે ગુજરાતીમાં આપણે આર્ટીકલ નો ઉપયોગ કરતા નથી કે તેની જરૂર પણ નથી હોતી, પણ ઇંગલિશ ભાષા માં આર્ટીકલ મહત્વ ખુબ જ છે અને મોટા ભાગના વાક્યોમાં આર્ટીકલ નો ઉપયોગ કરવામાં આવે છે.  કદાચ તમે પણ કર્યો હશે જેમ કે A, An, The.

જેમાં “A” અને “An”  એ અનિશ્ચિત  આર્ટીકલ છે  અને “The” એક નિશ્ચિત આટીકલ છે.  જ્યારે તમે કોઇપણ એક વચન જાતિવાચક નામનો ઉચ્ચાર કરવા જાવ છે વ્યંજન થી શરૂ થતો હોય તેની આગળ “A”  આર્ટીકલ લગાવવામાં આવે છે. હવે જ્યારે તમે કોઇપણ જાતિવાચક નામ નો ઉચ્ચાર કરવા જાવ અને આગળનો શબ્દ સ્વર થી ચાલુ થતો હોય ત્યારે તમારે “An”  એ અનિશ્ચિત આર્ટીકલ  નો ઉપયોગ ઇંગલિશ ભાષામાં કરવો પડે છે.

“The” એક આર્ટીકલ છે. અનેક ઉપયોગ એ છે કે અગાઉ જે વસ્તુ તમારાથી દર્શાવાઈ ગઈ હોય અને ફરીવાર વસ્તુ દર્શાવવી હોય ત્યારે તમે આ આર્ટીકલ નો ઉપયોગ કરી શકો છો.  અને બીજી રીતે જોઈએ તો દુનિયામાં છે એક જ પદાર્થ છે કે પછી કોઈ અનન્ય (યુનિક) વસ્તુ છે તેની આગળ આર્ટીકલ The નો ઉપયોગ થાય છે. આર્ટિકલ વિશે સંપૂર્ણપણે શીખવા માટે તમે અમારા બ્લોગમાં જૂની પોસ્ટ થયેલી છે જે જોઈ શકો છો જ્યાં ગુજરાતી તમને બધું માર્ગદર્શન મળશે.

કર્તા શું છે ? What is a Subject ?

કોઈ પણ વાક્ય માં ક્રિયા દર્શાવવા જેમ નો ઉપયોગ કરવામાં આવે છે. એ તમને ખબર છે એને એ ક્રિયા જેના દ્વારા કરવામાં આવે છે તેને કર્તા કહેવામાં આવે છે, જેમકે ઉદાહરણ તરીકે જોઈએ તો "હું રમવા જાવ છું". આ વાક્ય માં રમવા જવું એ ક્રિયા છે પણ "હું" કર્તા છે જેના દ્વારા રમવા ની ક્રિયા થાય છે કે પછી રમવા જવાની ક્રિયા થશે.

નામ અને સર્વનામ શું છે ? - What are Nouns and Pronouns ?

સર્વનામ એટલે કોઈ પણ વ્યક્તિની વાત વારંવાર કરવામાં આવે ત્યારે નામની જગ્યાએ જે  શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેને સર્વનામ કહેવામાં આવે છે. જેમકે હું, તું, તમે, અમે, અમને,  તે, તેણે  વગેરે વગેરે. જેનો ઉપયોગ કર્તા તરીકે થાય છે.  ઇંગલિશ ભાષામાં જ્યારે સર્વનામ નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે વાક્યમાં ક્રિયાપદ હંમેશાં મોજુદ હોય છે. (Ex- He, She, It, I , They, Those)

ક્રિયાપદ શું છે ?- What is a Verb ?

જ્યારે વાક્યમાં કોઈ શબ્દ ક્રિયા દર્શાવતો હોય તો તેને ક્રિયાપદ કહેવામાં આવે છે જેને ઇંગ્લિશમાં Verb કહે છે.  જેમ કે તમે કોઈ વાક્ય બોલો “રોહિત રમવા જાય છે”.  આમા રોહિત એ નામ છે,  અને રમવા જવું એ ક્રિયા દર્શાવે છે જેને આપણે ક્રિયાપદ કહેશું.  તમે ઉદાહરણ વાક્ય સાથે સમજી ગયા હશો કે ક્રિયાપદ એ શું હોય છે.  ઇંગલિશ ભાષામાં અને ગુજરાતી ભાષામાં જ્યારે કોઈપણ વાક્યમાં ક્રિયા દર્શાવવી હોય ત્યારે ક્રિયાપદ નો ઉપયોગ કરવામાં આવે છે.

ઇંગલિશ એન્ડ ગુજરાતી ભાષા માં પણ ક્રિયાપદ ના રૂપ વાક્ય ના કામ પ્રમાણે મુકવામાં આવે છે જેમ કે હું રમી રહ્યો છું, હું રમવા જવાનો છું, હું રમવા ગયો હતો. હું રમુ છું. આમ ક્રિયાપદ ને વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ માં અલગ અલગ રૂપ માં ઉપીયોગ કરવામાં આવે છે.

Leave a Comment