Download Our Android App to Get Instant Updates.

gujarati info app google play store download link

Whose Meaning in Gujarati (વુઝ નો ગુજરાતી માં અર્થ) With 13 Amazing Best Sentence Example.

You can find here Whose Meaning in Gujarati. It is very easy to find any words meaning in Gujarati here. Must read this article to to find your questions’ meaning in Gujarati accurate with some basic detail and get some amazing example sentences to learn more about this word.

નમસ્તે રીડર,  Gujarati – English વેબસાઈટ માં તમારું સ્વાગત છે. તમારો એક પ્રશ્ન હતો Whose Meaning in Gujarati તેનો જવાબ તમને અહીં મળી જશે. તો શબ્દો વિશે સંપૂર્ણ જાણકારી મેળવવા માટે તમારે આખી પોસ્ટ વાંચવા ની રહેશે.

ઇંગલિશ ભાષા ખૂબ સરળ છે અને સાથે સાથે જ તેમાં શબ્દોનો વિશાળ ભંડાર પણ છે. આવા પ્રશ્નાર્થ વાક્ય બનાવ માટે તમે પ્રશ્નાર્થ સૂચક શબ્દ નો ઉપીયોગ હજારો વાર કર્યો હશે, જેની સંપૂર્ણ માહિતી આપણે અહીં મેળવશું.

Whose Meaning in Gujarati

આજે આપણ “વુઝ” શબ્દ વિષે થોડી માહિતી મેળવીશુ. વુઝ શબ્દ એ What ની જેમ જ એક પ્રશ્નાર્થ સૂચક શબ્દ છે, આ શબ્દ નો ઉપોયોગ વાક્ય માં કરી અને તમે અંગ્રેજી ભાષા માં “કોનું” એવો પ્રશ્ન પૂછી શકો છો. રોજિંદા જીવન માં તમે ઘણી વાર કોઈને શું, કોનું, કેવીરીતે જેવા પ્રશ્ન પૂછતાં હશો, તો આ શબ્દ દ્વારા તમે આસાની થી કોઈ પણ ને કોનું જેવા પ્રશ્ન પૂછી શકો છો માટે જ આ ખુબ ઉપીયોગી શબ્દ છે.

Meaning in Gujarati
Whose Meaning in Gujarati

Whose (વુઝ)– કોનું (Konu), કોની (Koni)

વ્યાખ્યા (Definition)

 • વુઝ શબ્દ એ એક પ્રશ્નાર્થ દર્શાવતો શબ્દ છે, જેના દ્વારા તમે વાક્ય બનાવી અને કોઈ પણ ને “કોનું” એવો પ્રશ્ન પૂછી શકો છો

ગુજરાતી માં અન્ય અર્થ – Other Whose meaning in Gujarati

 • જેનું, કોનું

સાચું ઉચ્ચારણ – Proper Pronunciation

 • Whose(Who-sa)

સમાનાર્થી શબ્દ – Synonyms (Nearest Meaning of Sarcasm)

 • N/A

“વુઝ” શબ્દ વિશે સામાન્ય માહિતી – General information about this term

તમે તમારી રોજ ની વાતચીત માં કોનું કે કોની થી વાક્ય બનાવી અને ઘણા લોકો ને તમે પ્રશ્ન પૂછતાં હશો. ગુજરાતી ભાષા ની જેમજ અંગ્રેજી ભાષા માં જો તમારે કોઈ પણ ને “કોનું?” થી પ્રશ્ન પૂછવો હોય તો તમારે Whose નો ઉપીયોગ નિશ્ચિત પણે કરવો પડે છે. કોઈ પણ ભાષા માં તમે પ્રશ્ન સૂચક શબ્દ વગર પ્રશ્નાર્થ વાક્ય તમે બનાવી શકતા નથી,અને હવે તમને ખબર પડી ગઈ હશે કે આવા શબ્દ કેટલા મહત્વપૂર્ણ શબ્દ છે.

Meaning in Gujarati
Whose Meaning in Gujarati

Whose શબ્દ સિવાય પણ બીજા ઘણા પ્રશ્નાર્થ સૂચક શબ્દ છે, જેમકે What, Who, Where, Whom, Which વગેરે વગેરે. આ બધા શબ્દ નો ઉપીયોગ કાર્ય વગર તમે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય ની રચના કરી શકતા નથી માટે જ આવા શબ્દો નો લોકો દ્વારા રોજ હજારો વાર ઉપીયોગમાં લેવાય છે. તમે ભલે ઇંગલિશ ભાષા માં આ શબ્દ નો ઉપીયોગ ના કર્યો હોય કે ઓછો કર્યો હોય પણ ગુજરાતી ભાષા આ શબ્દના અર્થ નો તો લખો વાર જરૂર ઉપીયોગ કર્યો હશે.

What Meaning in Gujarati – Click Here

Whom Meaning in Gujarati – Click Here

Must Visit our English Gujarati Dictionary Section

Example Sentence of the Day, using “Whose”

 • Whose parents are they?
 • I think whose dog has kicked over our garbage bin.
 • Sanjay, Whose mobile is it?
 • Rakesh, Whose vehicle is it?
 • Whose side would you say you are on, at any rate?
 • Whose umbrella is this?
 • Sanjay is the individual whose name is composed here.
 • This is the individual whose name is composed here.
 • Ramesh, Whose book was that?
 • Whose jeans did you wear Rajaram?
 • Whose telephone did you use when you conversed with me?
 • I don’t have a clue about whose vehicle is this.
 • The inquiries that have been posed can’t be replied.
 • I don’t have the foggiest idea about whose bat it was.
 • Whose dress is on the floor?
 • The boy, whose nap had been disturbed, wailed loudly.
 • Whose parents are they?
 • I think whose dog has kicked over our garbage bin.
 • Whose android mobile is it?
 • Whose English book was that?

ગુજરાતી માં ઉદાહરણ વાક્ય નો અર્થ

 • તેઓ કોના માતા-પિતા છે?
 • મને લાગે છે કે આપણા કચરાના ડબ્બા ઉપર કોના કૂતરાએ લાત મારી છે.
 • સંજય, તે કોનો મોબાઇલ છે?
 • રાકેશ, તે કોનું વાહન છે?
 • તમે કોની બાજુ કહો છો કે તમે કોઈપણ દરે, ચાલુ છો?
 • આ કોની છત્રછાયા છે?
 • સંજય એ વ્યક્તિ છે જેનું નામ અહીં રચિત છે.
 • આ તે વ્યક્તિ છે જેનું નામ અહીં રચિત છે.
 • રમેશ, તે કોનું પુસ્તક હતું?
 • તમે રાજારામ કોની જીન્સ પહેરી હતી?
 • જ્યારે તમે મારી સાથે વાતચીત કરી ત્યારે તમે કોનો ટેલિફોનનો ઉપયોગ કર્યો હતો?
 • આ વાહન કોનું છે તે અંગે મારી પાસે કોઈ ચાવી નથી.
 • જે પૂછપરછ કરવામાં આવી છે તેનો જવાબ આપી શકાતો નથી.
 • તે કોનું બેટ હતું તે વિશે મને ધુમ્મસ વિચાર નથી.
 • ફ્લોર પર કોનો ડ્રેસ છે?
 • છોકરો, જેની નિદ્રા પરેશાન થઈ ગઈ હતી, તે મોટેથી રડ્યો.
 • તેઓ કોના માતા-પિતા છે?
 • મને લાગે છે કે આપણા કચરાના ડબ્બા ઉપર કોના કૂતરાએ લાત મારી છે.
 • તે કોનો એનરોઇડ મોબાઇલ છે?
 • તે કોનું અંગ્રેજી પુસ્તક હતું?

નિષ્કર્ષ – Conclusion

તમને તમારા પ્રશ્ન “Whose Meaning in Gujarati” નો ઉત્તર મળી ગયો હશે. અને હજી તમને આ શબ્દ વિશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે પછી મૂંઝવણ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો અથવા તો કોન્ટેક પેજ પર જઇને કોન્ટેક ફોર્મ ભરી શકો છો, મને મેઈલ પણ કરી શકો છો. અમે પૂરતો પ્રયાસ કરશું કે તમારા પ્રશ્નનો જલ્દીથી જલ્દી ઉત્તર આપી શકીએ અને અમારા જવાબ થી તમે નિરાશ ના થાવ એજ અમારો મુખ્ય ધ્યેય છે.

Keep visiting our website to get updates of such useful information in Gujarati and English Language. Don’t forget to follow us on social media like Facebook, Instagram, Twitter.

Also Read

Leave a Comment